Book Title: Purv Africama Bharatiya Sanskritino Prachar Author(s): Unknown Publisher: ZZZ Unknown View full book textPage 6
________________ પૂર્વ આફ્રિકાના પ્રવાસે ગયેલી ભારતીય સાંસ્કૃતિક પ્રતિનિધિ મંડળી. ડાબી બાજુથી બીજે નંબરે આવેલું ચિત્ર આ મંડળના આગેવાન નેતા સ્વામી શ્રી અદ્વૈતાનંદજીનું છે. જાતિસંગઠન આન્દોલનનાં મોજાં ફેલાવતા ફેલાવતા ફરી રહ્યા હતાં. એમની જ યોગ્ય આગેવાની હેઠળ આ પ્રચારક મંડળી એ આફ્રીકા ભણી પ્રયાણ કરી હતી અને ત્યાં જઈને ઘણાં પ્રસંશનીય કાર્યો કર્યા હતાં. ભારત સરકારના પરદેશ ખાતાના મંત્રી શ્રી. સી. એસ. ઝાએ, ભારતના લગભગ બધાં જ પ્રાંતના ગવર્નરેએ તેમ જ પ્રધાનએ, કાંગ્રેસના માજી પ્રમુખ રાષ્ટ્રપતિ રાજેન્દ્રપ્રસાદે તથા આ સંસ્થાના અન્ય નેતાઓએ, બંધારણીય (લેક પ્રતિનિધિ) સભાના પ્રમુખ શ્રી માવલંકરે તથા આ સભાના અન્ય સભ્યોએ અને બીજા અનેક દેશનેતાઓએ ભારત સેવાશ્રમ સંવના વિવિધ રચનાત્મક કાર્યોની ધૂણી પ્રસંશા કરી આ પ્રચારક મંડળી ની સફળતા ઈચ્છતાં સંદેશાઓ -તથા સંસ્થાના પરિચય આપતા પ્રમાણપત્ર મેક૯યા હતા. કેંગ્રેસ તથા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.maraganbhandar.comPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 68