Book Title: Purv Africama Bharatiya Sanskritino Prachar
Author(s): Unknown
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 13
________________ તમારાથી બનતી સઘળી મદદ આપશે. વળી તેમને યુગાન્ડા અને ટાંગાનિકાની અગ્રગણ્ય વ્યકિતઓના સમાગમમાં લાવશે તે હું આપને આભારી થઈશ, ભલી ઇચ્છાઓ સહિત આપાને પરમ સ્નેહી, (સહી) સત્યચરણ, હાઇકમીશ્નર, વેસ્ટ ઇન્ડીઝ, ગવર્નમેન્ટ ઓફ ઈન્ડીઆ શ્રી સત્ય ચરણે એ મુજબ પત્ર નાઇરોબીના ગાંધી–ટાગોર લેકચરશિપ સેસાયટીના માનદ મંત્રી શ્રી ડી. વી. કપિલા ઉપર પણ લખ્યો હતે. [૮]. મુંબઈના વડા પ્રધાન શ્રી બી. જી. ખેરે મુંબઈથી તા. ૧૫-૫-૧૯૪૮ને દિવસે લખેલ પત્રઃનિમ્બત ધરાવનાર સૌ જોગ, ભારત સેવાશ્રમ સપના પ્રતિનિધિઓ જેઓ મિશનના કામ અર્થે ઇસ્ટ આફ્રિકા જઈ રહ્યા છે તેઓને આ પત્ર લખી આપું છું. મને જાણવા મળ્યું છે કે પ્રસ્તુત મંડળ આ દેશમાં ઘણું સારૂ કામ કરે છે, અને તેઓને તેમના કામમાં જોઇતી સાધન-સગવડ મળશે તે મને ખુશી થશે. (સહી બી. જી. ખેર, પ્રીમિયર, મુંબઈ મસામાં પ્રચાર તા. ૧૭મી જુને આ મંડળી પૂર્વ આફ્રિકાના કેનિયા રાજ્યના મેમ્બાસા બંદરે પહોંચી ગઈ હતી. સ્ટીમર આસા પહોંચતાં જ પૂર્વ આદિકાના ભારતીય ટ્રેડ કમિશ્નર શ્રી સંગતસિહ, હિંદુ યુનિયનના પ્રમુખ શ્રી ટી. જે. ઈનામદાર, પાટીદાર સમાજના પ્રમુખ શ્રી સી. એચ. પટેલ, આર્ય સમાજના પ્રમુખ શ્રી એન. બી. જોશી, Sાન્ડયન એસોસિએપના મંત્રી શ્રી આર. બી. પટેલ, તથા ત્યાંના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68