________________
TI શ્રી વિજયાદશમીને દિવસે શ્રી દુર્ગા પ્રતિમાના વિસર્જન માટે એક વિરાટ સરઘસ કાઢવામાં આવ્યું હતું અને ખૂબ ધામધૂમથી તેને વિકટેરિયા સરોવરમાં પધરાવવામાં આવી હતી.
શ્રી દુર્ગામૂર્તિના વિસર્જન માટે જે સરઘસ કાઢવામાં આવ્યું હતું તેનું એક દ્રશ્ય
કંપાલામાં પ્રચાર. - ઓકટોબર મહિનાના ત્રીજે અઠવાડિયે ભારતીય સાંસ્કૃતિક પ્રતિનિધિ મંડળી પૂર્વ આફ્રિકાના યુગાન્ડા પ્રદેશની રાજધાની કંપાલામાં આવી પહોંચતાં ત્યાંનાં જીનવાળાઓ, વેપારીઓ, ડોકટરો, વકીલે તથા અન્ય હિંદીઓ તરફથી બનેલી સ્વાગત સમિતિએ મંડળાને ભવ્ય સ્વાગત સત્કાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Sural
www.umaraganbhandar.com