________________
બુકેબામાં પૂર્વ આફ્રિકાના ભારતીય હાઈ કમિશનર શ્રી આપા સાહેબ બી. પંત સાથે ભારતીય સાંસ્કૃતિક મિશનના નેતા
- સ્વામી શ્રી અદ્વૈતાનંદજી સાંસ્કૃતિક મિશન તરફથી પણ અમે અહીંના ગામે ગામમાં ને શહેરે શહેરમાં ગયા. કેટલાક મહિનાઓ સુધી ફરી ફરીને એ જ સંદેશાને પ્રચાર કરી રહ્યા છીએ. શ્રી આપા સાહેબ ૫તે પ્રમુખપદેથી બોલતાં કહ્યું હતું કે:-“અહીં સ્થાયી રૂ ૫માં વસવાટ કરવાના અમારા હક્કને જાળવી રાખીને જ અમે અહીં વસીશું-એવી જાતને સંક૯૫ લઈને અને યોગ્ય જવાબદારીના ભાન સાથે જ અહીંના પ્રવાસી ભારતવાસીઓએ અહીં રહેવું જોઈએ. અને તેમ કરવાથી જ ભારત રાષ્ટ્ર તેમની પાછળ રહીને તેમને સર્વ પ્રકારે મદદ કરવા સમર્થ નિવડશે. આપને ભૂલી જવું ન જોઇએ કે આપ સર્વ સ્વતંત્ર ભારતના નાગરિકે છે અને આપ સર્વના ચારિત્રબળ અને માનમર્યાદા ઉપર જ ભારત રાષ્ટ્રના ગૌરવ અને મહત્ત્વને આધાર રહેલે છે.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com