________________
૪૧
'
સ્વામી શ્રી પરમાનંદજીએ જીજા વેલયર એસેાસિએશનના આમંત્રણથી “સાંસ્કૃતિક મૈત્રી ” વિષે કાળકા હાલમાં મિ. જે, ખી. લુકાંડીના પ્રમુખપદે એક ભાષણ આપ્યુ હતુ. જેમાં ઘણા આફ્રિકનાએ પણ ભાગ લીધા હતા.
કસુલી ( પૂર્વ આફ્રિકા )માં હિંદુ મિલન મંદિરની પ્રતિષ્ઠા
સંસ્કૃતિ મિશનના પ્રતિનિધિને આમ ત્રણ મળતાં૧ લી જાન્યુઆરીએ તે જીજાથી કમુલી શહેરમાં આવી પડેાંચતાં ઇન્ડિયન એસેાસીએશન તરફથી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તે જ દિવસે સાંજે પાંચ વાગે સ્થાનિક નિશાળના મેદાનમાં એક જાહેર જનસભા ખેલાવવામાં આવી હતી. જેનું પ્રમુખપદ ઇન્ડિયન એસેાસીએશનના પ્રમુખ
Th
કમુલી હિંદુ મિલન મંદિરના સભ્યો સાથે સ્વામી શ્રી અદ્વૈતાન ંદજી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.urnaragyanbhandar con