________________
જીજામાં શ્રી સી. કે. પટેલ (એમ. એલ. એ ) સાંસ્કૃતિક મિશનની
એક સભામાં પ્રમુખપદેથી ભાષણ આપી રહ્યા છે. તે પણ ભારતવાસીરૂપે રાષ્ટ્ર પ્રત્યેનું કર્તવ્ય પાલન કરવા માટે હંમેશાં તત્પર રહેવું જોઈ એ. લાંબા સમયથી ભારતભૂમિથીદૂર રહીને પણ ‘અમે ભારતવાસી છીએ ” એવો પરિચય આપતાં આપણને ગર્વ થવો જોઈએ.”
ત્યારબાદ સભામાં સંસ્કૃતિ મિશનને સફળતા સાંપડે તેવા શુભ સંદેશાઓ જે–ઠે. રાજેન્દ્રપ્રસાદ, ડે. સ્યામપ્રસાદ મુકરજી, પંડિત જવાહરલાલ નેહરૂના સેક્રેટરી, બિહારના ગવર્નર મિ. એમ. એસ. અરે, વગેરે દેશનેતાઓ તરફથી આપવામાં આવ્યા હતા તે બધા જનતા સમક્ષ વાંચી સંભળાવવામાં આવ્યા હતા.
તે ઉપરાંત પણ સ્વામીજીએ દરરાજના પિતાના પ્રવચન દરમ્યાન ધાર્મિક, સાંસ્કૃતિક તથા સામાજિક વિવિધ વિષયો પર માર્ગદર્શ કે પ્રકાશ પાડ્યા હતા. લગભગ ૨૪ વ્યાખ્યાને સ્વામીજીએ અહીં આપ્યાં હતાં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com