________________
૫૨
તેમ જ વિશ્વકલ્યાણકારી આદર્શને પ્રચાર કર્યો. તે ઉપરાંત સ્વામીજીએ પૂર્વ આફ્રિકાના દરેક સ્થળે વિદ્યાર્થી બાળકો તેમ જ યુવાને મમક્ષ ચારિત્ર ઘડતર, બ્રહ્મચય, શિસ્ત પાલન વગેરે વિષય ઉપર વ્યાખ્યાને આવ્યાં અને તેમની આદ૨ ધાર્મિક ભાવના, કર્તવ્ય બુદ્ધિ, શ્રદ્ધા ભકિત વગેરે સદ્ગુણે ખીલવા પામે એ દ્રષ્ટિએ ખાસ ખિખામણે આપી. on નાઇરોબીમાં ભારતીય સંસ્કૃતિ સંમેલન
ભારત સેવાશ્રમ સંધ તરફથી પૂર્વ આફ્રિકા ગયેલા ભારતીય સંસ્કૃતિ મિશનના પ્રયત્નથી અને તેના જ આશ્રય હેઠળ સંધના સ્થાપક યુગાચાર્ય સ્વામી શ્રી પ્રણવાનંદજીની શુભ જન્મ જયંતીને પ્રસંગે તા. ૧૨મી તથા ૧૩મી ફેબ્રુઆરીએ (૧૯૪૯) નાઈ રબીમાં પૂર્વ આફ્રિકન ભારતીય સંસ્કૃતિ સંમેલનના બે અધિવેશન તથા ભારતીય મહિલા સંમેલનના એક અધિવેશન ત્યાંના મહાજન વાડીમાં એને માટે ખાસ બંધાયેલા એક ભવ્ય મંડપમાં ભરાયાં હતાં. શ્રી એ. પ્રીતમ (એમ. એલ. એ.) તથા શ્રી એ. વી. પટેલ (સી. એમ. જી., એમ. એલ.
ભારતીય સંસ્કૃતિ સંમેલનના મંડપને મુખ્યદ્વાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com