Book Title: Purv Africama Bharatiya Sanskritino Prachar
Author(s): Unknown
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 63
________________ પસાર થયેલા ઠરાવો - (૧) જાતીય ભેદો તથા રંગ ભેદને ભૂલી જઈને સમગ્ર જગતમાં "વાસીઓને વિશ્વ બંધુત્વની ભાવના પેદા કરવા માટે હાકલ કરતા; ( ૨ ) ભારતીય સાંસ્કૃતિક મિશનને પૂર્વ આફ્રિકામાં મોકલવા માટે ભારત સરકારનો આભાર માનતા તેમજ એવા જ મિશનને અવરનવર -આફ્રિકા ખંડમાં મોકલવા માટે વિનંતિ કરતા; (૩) પૂર્વ આફ્રિકામાં ભારતીય સંસ્કૃતિનું શિક્ષણ આપતી સંસ્થાઓની -સ્થાપના કરવા માટે પૂર્વ આફ્રિકાના ભારતવાસીઓને વિનંતિ કરતા; (૪) શ્રી. એ. વી. પટેલ, શ્રી એ. પ્રીતમ, શ્રી એસ. જે. અમીન, ડો. વી વી. પટવર્ધન તથા શ્રી એન. કે. માલડેને લઈને એવી સંસ્થાની સ્થાપના માટે ચેાગ્ય પ્રબંધ કરવા એક સમિતિ નીમવાની જાહેરાત કરતા— - પાંચ ઠરાવો આ સંમેલનમાં સર્વાનુમતે પસાર થયા હતા ભારતીય સંસ્કૃતિ સંમેલનને અંતે “વદેમાતરમ્” સંગીત ગવાઈ રહ્યું છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 61 62 63 64 65 66 67 68