________________
૭. ભારતીય સંસ્કૃતિ કી રક્ષા કે લીયે એવ નવપ્રાપ્ત ભારતીય સ્વતંત્રતા કો ચિરંજીવી બનાને કે લીયે શાક્તિશાલી સંગઠન, વિશેષતયા હિંદુ સંગઠન પરમાવશ્યક સાધન હૈ! ઇસી કે મધ્યબિંદુ બનાકર બાપ
ભારત સરકાર કી ને સહાયતા કર રહે હૈ ઉસ કે લિયે આપ કા સંધ હમ જૈસે પ્રવાસી ભારતીય કે ધન્યવાદ કા પાત્ર હૈ.
૮. અંત મેં આપ સે ઇસ બાત કે લિએ ક્ષમા યાચના કરતે હૈ કિ ભૌતિક જીવન મેં અધિક સંલગ્ન હોને કે કારણ ઈધર કી જનતા આપ કી ઉપસ્થિતિ કા પૂરા લાભ નહીં ઉઠા શકી! ફિર ભી હમ ઈસ બાત પર અપના મંતેષ એવું હર્ષ પ્રગટ કરતે હૈ કિ હમ લાગે ને યથાશક્તિ આપ કે સંધ કે પ્રતિ અપના કર્તવ્ય પાલન કિયા હૈ! આપ કે પ્રતિ અપના હાર્દિક આભાર પ્રગટ કરતે હુએ હમ હૈ આપ કી દિનાંક
ધર્મપ્રેમી ભારતીય જનતા, ૨૩ માર્ચ, ૧૯૪૯
નૈરોબી. નાઇરોબીની આર્યપુત્રીઓ તરફથી અપાયેલે માનપત્ર
સ્વામી શ્રી અદ્વૈતાનજી અને જનસેવાના ભેખધારી મહાયોગીઓ,
આજે અમારા ભારતવર્ષના આર્ય તપસ્વીઓનું સ્વાગત કરતાં અમને મહાન આનંદ થાય છે, ને અમારી જાતને અમે ધન્ય માનીએ છીએ.
આર્યાવર્તથી દૂર દૂર આવી વસેલી આપણી આર્યપુત્રીઓમાં આપ પ્રેરણા, ઉત્સાહ ને ચેતના જગાવી અમને આર્યાવર્તની સનાતન, સુન્દર, સત્ય સ્ત્રી જીવનનાં દર્શન કરાવી રહ્યા છે તે માટે અમે આપના રાણી છીએ. પૂર્વ આફ્રિકાનું અમારું સ્ત્રી જીવન અત્યારે પાશ્ચાત્ય સંસ્કૃતિના અસત્ય વહેણમાં ઘસડાઈ જઈ વિનિપાતને માર્ગે જઈ રહ્યું છે. આપની અમેધ દિવ્ય શક્તિ વડે આપ અમારા એ જીવન ઉન્નતિના પથ વાળી રહ્યા છે. આ અંધારખંડમાં પ્રાપ આપના જ્ઞાનદીપથી અજવાળાં ફેલાવી રહ્યા છે આપની વકતૃત્વમભાથી મારામાં જાગૃતિના આદેલને જગાડી અમારા આત્માને ઉજજવલિત કરી રહ્યા છે. ઇતિહાસના કથનની સત્યતા અનુસાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com