________________
નાઇરોબીમાં શિક્ષણ સંમેલન તા. ૨૨-૩-૪૯ ને દિવસે નાઈબીમાં કચ્છી ગુજરાતી કન્યાશાળાના વિરાટ ચેગાનમાં ભારતીય સંસ્કૃતિ મિશનના આશ્રમ હેઠળ એક શિક્ષણ સંમેલન ભરાયું હતું જેનું પ્રમુખપદ પૂર્વ આફ્રિકાના ભારતીય હાઈ કમિશ્નર શ્રી આપા સાહેબ પંતે લીધું હતું. ભારતીય વિદ્યાર્થીઓ, વિદ્યાર્થિીઓ, શિક્ષકો તેમ જ વાળીઓએ ઘણી મેટી સંખ્યામાં આ સંમેલનમાં ભાગ લીધે હતે
ગવર્નમેન્ટ ઇન્ડિયન સ્કુલના પ્રિન્સિપાલ શ્રી એ. સી. લેબ ઈસ્ટ આફ્રિકન ગવર્નમેન્ટ એટુકેશન બોર્ડના સદસ્ય ડો કે. વી. અદલજા, મિસ એમ. ઇ. ચચલ તથા સ્વામી અદ્વૈતાનંદજી વગેરે વકતાઓએ “શિક્ષણ” સંબંધે ભાષણ આપ્યાં હતાં.
નાઇરોબીમાં વિદાયમાન - તા. ૨૩-૩-૪૯ ને દિવસે સંરકૃતિ મિશને વિદાયમાન આપવા માટે નાઈરોબીમાં સ્વાગત સમિતિના આશ્રય હેઠળ પટેલ બ્રધરહુડ હેલમાં એક સભા ભરાઈ હતી જેમાં સ્વાગત સમિતિના પ્રમુખ શ્રી મેધજી કે, માલદેએ પ્રમુખપદ લીધું હતું. સ્વાગત સમિતિના મત્રી શ્રી એસ. કે. સરકારે સંસ્કૃતિ મિશનના કાર્યોને અહેવાલ રજુ કર્યો હતો. નાઈબીની હિદુ જનતા તરફથી સંસ્કૃતિ મિશનના નેતા સ્વામી શ્રી. અદ્વૈતાનંદજીને તથા મિશનના અન્ય સભ્યોને એક માનપત્ર આપવામાં આવ્યું હતું. પંડિત શ્રી લક્ષ્મીનારાયણ શાસ્ત્રીએ વાંચી સંભળાવ્યા પછી પ્રમુખશ્રીએ સ્વામીજીના હાથમાં આ માનપત્ર આપ્યો હતે. નાઇરેબીકી ભારતીય જનતા કે ઓર સે દીઆ હુઆ માનપ*
અખિલ ધર્મશાસ્ત્ર નિષ્ણાત, જ્ઞાનપ્રવર, વિશ્વવન્દનવ ભારતસંસ્કૃતિ-વિસ્તારક, સત્ય સનાતન હિન્દુધર્મ, યુગધર્મ એવું માનવધર્મ પ્રચારક, પરિવ્રાજકાચાર્ય શ્રી ૧૦૮ સ્વામી અનાનન્દજી મહારાજ તથા ઉનકે સાહચર્ય મેં જીવન યાપન કરનેવાલી સન્યાસી તથા બ્રહ્મચારી મંડળી
૧. નરબી કી સમચી ધર્મપ્રેમી ભારતીય જનતા કી ઓર સે. માપણા અભિનંદન કરતે હુએ હમ આજ ગદા પ્રસન્ન હૈ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com