Book Title: Purv Africama Bharatiya Sanskritino Prachar
Author(s): Unknown
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 34
________________ કંપાલામાં વિદ્યાર્થીનીઓની સભામાં સ્વામીજી ભાષણ આપે છે. જળવાય છે. દેશમાં કે પરદેશમાં દરેક ઠેકાણે સ્વતંત્ર ભારત રાષ્ટ્રની સઘળી જવાબદારીઓ માથે લઈને અને તેની પ્રતિષ્ઠાને જાળવી રાખીને જ વસવું જોઈએ. બાહ્ય દ્રષ્ટિએ અમે સ્વતંત્ર થયા છીએ પરંતુ આંતરિક મુક્તિ એટલે કે દાસમનેaત્તિમાંથી મુક્તિ મેળવવાની હજી બાકી રહી છે. ન્યાય અને નીતિ એ છે ભારત ફાષ્ટ્રના અણમોલ આદર્શ—પરંતુ આજ સુધી એ આદર્શને અમે પ્રાપ્ત કરી શક્યા નથી. રાષ્ટ્રના આદર્શથી વિમુખ બનવું એ મહાપાપ છે. સ્વતંત્ર થયા પછી ભારતને સ્વધર્મ અને સ્વસસ્કૃતિ પ્રત્યે શ્રદ્ધાશીલ બનવું જોઈએ. ભારતની સ્વતંત્રતા અને ઈંગ્લાંડ, અમેરિકા અને રશિયા વગેરે દેશની સ્વતંત્રતા વચ્ચે આસમાન જમીનને ફરક છે. ભારત રાષ્ટ્રના સાનતન આદર્શથી અમે કદીય ભ્રષ્ટ ન થઈ એ એ જ અમારે માટે અને સમગ્ર જગતને માટે ઈષ્ટ છે.” | દેશની વર્તમાન સંકટમય પરિસ્થિતિને અનુલક્ષીને સ્વામીજીએ કહ્યું હતું કે:–દેશમાં જ્યારે લાખો નરનારી ભૂખથી પીડાતાં ને રસ્તામાં રખ Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat W argambaran

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68