________________
૫
શિન્યાંગામાં ગાંધી જ્યંતી.
સ્વતંત્ર ભારતના રાષ્ટ્ર પિતા મહાત્મા ગાંધીજી પ્રત્યે શ્રદ્ધાંજલિ મણ કરવા માટે માાિમાં આવેલ પૃથ્વીની મોટામાં મેટી હીરાની ખાણુ જ્યાં છે તે શિન્યાંઞા શહેરમાં પ્રવાસી હિન્દુ ભાઈ હુનાની એક માટી સભા તા. ૩૦-૯-૪૮ ને દિવસે મળી હતી. .
ભારત સેવાશ્રમ સંધ તરફથી પૂર્વ આફ્રિકામાં આવેલું ભારતીય સાંસ્કૃતિક પ્રતિનિધિ મંડળ પ્રયારને અંગે એ સમયે અહિં હાજર હતું. સભામાં મુખ્ય વક્તા તરીકે સાંસ્કૃતિક મિશનના નેતા સ્વામી શ્રી અદ્વૈતાનંદજી મહારાજે તેમના પ્રવચન દરમ્યાન ગાંધીજીના નૈતિક સ્યમ અને બ્રહ્મચ`મય જ્વનની વિશેષતાનું અવલોકન કરાવતા તેમજ તેમણે સાધેલા રાજનીતિ સાથે ધર્મનીતિના સમન્વયની કદર અને પ્રસંશા કરી હતી.
મહાત્માજીએ હિંદુ સમાજના સુધારા માટે ઉપાડેલાં આંધ્રમને —“રિજન નાાલન, મંદિર પ્રવેશાધિકાર, મદ્યનિષેધ,” વગેરે વિષેનાં તેમનાં મહાન મહાન કાર્યાની પણ સ્વામીજીએ ધણી પ્રસ ંશા કરી હતી. શાંતિ યજ્ઞ તા. ૨-૧૦-૪૮ ના દિવસે સંધના પ્રતિનિધિ મંડળ તરફથી સ્થાનિક હિંદુ મડળના હાલમાં એક સાર્વજનિક શાંતિ યજ્ઞનુ અનુષ્ઠાન કરવામાં માન્યું હતું. આજીભાજીમાં વિવિધ કર્મક્ષેત્રામાં કામ કરતા તમામ હિન્દુ ભાઈ હેંનેએ આવીને એ અનુષ્ઠાનમાં ભાગ લીધે ત યજ્ઞની શરૂઆતમાં રવામીજીએ યજ્ઞના ઉદ્દેશ અને જરૂરિયાતની વ્યાખ્યા કરતાં કર્યું હતું કે યજ્ઞ (હવન) એક માત્ર ભારત ભૂમિનું સૌથી પ્રાચીને અને સાર્વનિક અનુષ્ઠાન છે. અને એ અનુષ્ઠાન દ્વારા જ હિન્દુ સમાજ પરસ્પર સંગઠિત, શકિતશાળી અને વિજયી થયા હતા. વર્તમાન સમયમાં હજારા પ્રકારની ભયંકર યાતનાથી પીડાતા એ હિંદુ સમાજના પુનઃ સંગઠન માટે તેમ જ તેને આત્મરક્ષા અને દિગ્વિજયની પ્રેરણા આપવાને માટે એ જ રીતે સાર્વજનિક વૈદિક યજ્ઞોનાં અનુષ્ઠાન દેશમાં સર્વત્ર કરવાં જરૂરી છે. યજ્ઞની પૂર્ણાહુતિ સમયે બધાંએ એકી સાથે ભારત રાષ્ટ્રના કલ્યાણ માટે અને પોતાની સંસ્કૃતિની રક્ષાને માટે પેા લઇ આહુતિ આપી હતી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com