________________
૧૯
જન્માષ્ટમીના ઉત્સવ ઉજવામાં આભ્યા હતા. સવારે માટે મળસ્કે સામુદાયિક પ્રાના થઇ હતી અને આખા દિવસ ભજન કીર્તનન કાર્યક્રમ રાખવામાં આવ્યેા હતા. ત્રણ વખત પાÖસારથી સુદર્શનધારી શ્રીકૃષ્ણ ભગવાનની પૂજા તથા ગુરુપૂજા વગેરે થઇ હતી.
સાંજે ચાર વાગે સ્થાનિક કલબના મેદાનમાં હિંદુ, મુસલમાન, ખ્રિસ્તિ વગેરે ત્યાંના તમામ પ્રવાસી ભારતવાસીએ એક વિરાટ સભામાં ભેગા મળ્યા હતા. જેમાં સ્વામી શ્રી અદ્રેતાનાજીએ અંગ્રેજીમાં પ્રવચન આપતાં જગતની વર્તમાન પરિસ્થિતિ અને સમસ્યાઓને ઉલ્લેખ કરી કહ્યું હતું કે—વર્તમાન યુગ વિપશ્ત્રને યુગ છે. પરંતુ વિપ્લવ એ પ્રકારના છે; તેમાંથી એક છે ઉદ્દેશ અને લક્ષ્ય વગર અને જે ખીજા પ્રકારના છે તેને ઉદ્દેશ અને લક્ષ્ય નિશ્ચિત હોય છે. પહેલા પ્રકારને વિષ્ણુત્ર ધ્વંશ આણે છે અને ખીજ પ્રકારના વિપ્લવ સંગઠનાત્મક, રચનાત્મક છે અને તે ધ્વંશમાંથી નવીન સૃષ્ટિનું નિર્માણ કરે છે. જગતમાં આજે પહેલા વર્ષોંના ઉદ્દેશહીન અને લક્ષ્યહીન વિપ્લવીએની જ ખેલબાલા ચાલી રહી છે અને તેઓ દુનિયાને ધ્વશ તરક ધસડી લઈ જઈ રહ્યા છે. સ્વતંત્ર ભારતમાં આજે એવા એક દળ આદર્શવાદી, સંગઠનવાદી વિપ્લવીઓના ઉદ્ભવ થઈ રહ્યો છે કે જે જગતને શાંત અને નવીન રચનાનેા માગ બતાવવાને માટે સમર્થ છે. સ્વતંત્ર ભારતના એ વિપ્લવ ખરેખર તેના આાત્મકલ્યાણને માટે તેમ જ જગતના કલ્યાણને માટે જ સર્જાઈ રહ્યો છે.
સાંજે ૬ વાગે પાર્થસારથી, સુદર્શધારી શ્રીકૃષ્ણે ભગવાનની તેમ જ ભારત સેવાશ્રમ સંઘના સ્થાપક યુગાચાર્ય સ્વામી શ્રી પ્રણવાનંદજી મહારાજની સુસજ્જિત મૂર્તિ સાથે એક વિરાટ સરધસ ત્યાંના સરિયામ રસ્તા ઉપર થઈને બહાર કાઢવામાં આવ્યું હતું, જેમાં શહેરના તમામ હિંદુ નાગરિકાએ—સ્ત્રી, પુરૂષ, બાળક, વૃદ્ધ, યુવાન, વિદ્યાર્થી વગેરે તેમ જ આક્રિકનેાએ પણ ધણા ઉત્સાહથી ભાગ લીધા હતા.
રાત્રે ૮ વાગે સુદર્શનધારી શ્રીકૃષ્ણ ભગવાનની ભારતિ શસ્ત્રો અને વીરનૃત્યાની સાથે ધણી આકર્ષક રીતે કરવામાં આવી હતી અને લાઠી, ખંજર, યુયુત્સુ વગેરે શૂરાતન ભરેલા વ્યાયામપ્રયાગે પણ બતાવવામાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com