________________
પૂર્વ આફ્રિકાના પ્રવાસે ગયેલી ભારતીય સાંસ્કૃતિક પ્રતિનિધિ મંડળી. ડાબી બાજુથી બીજે નંબરે આવેલું ચિત્ર આ
મંડળના આગેવાન નેતા સ્વામી શ્રી અદ્વૈતાનંદજીનું છે. જાતિસંગઠન આન્દોલનનાં મોજાં ફેલાવતા ફેલાવતા ફરી રહ્યા હતાં. એમની જ યોગ્ય આગેવાની હેઠળ આ પ્રચારક મંડળી એ આફ્રીકા ભણી પ્રયાણ કરી હતી અને ત્યાં જઈને ઘણાં પ્રસંશનીય કાર્યો કર્યા હતાં. ભારત સરકારના પરદેશ ખાતાના મંત્રી શ્રી. સી. એસ. ઝાએ, ભારતના લગભગ બધાં જ પ્રાંતના ગવર્નરેએ તેમ જ પ્રધાનએ, કાંગ્રેસના માજી પ્રમુખ રાષ્ટ્રપતિ રાજેન્દ્રપ્રસાદે તથા આ સંસ્થાના અન્ય નેતાઓએ, બંધારણીય (લેક પ્રતિનિધિ) સભાના પ્રમુખ શ્રી માવલંકરે તથા આ સભાના અન્ય સભ્યોએ અને બીજા અનેક દેશનેતાઓએ ભારત સેવાશ્રમ સંવના વિવિધ રચનાત્મક કાર્યોની ધૂણી પ્રસંશા કરી આ પ્રચારક મંડળી ની સફળતા ઈચ્છતાં સંદેશાઓ -તથા સંસ્થાના પરિચય આપતા પ્રમાણપત્ર મેક૯યા હતા. કેંગ્રેસ તથા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.maraganbhandar.com