________________
અને તેની વ્યવારિક સાધનાના વ્યાપક પ્રચાર અને પ્રસારની આવશ્યક્તા ઉભી થઈ છે. બહારની દુનિયામાંથી જ્યારે આ સ ંદેશાઓની પ્રતિધ્વનિ હિંદુ સંતાનના કાનમાં આવીને પડેાંચશે ત્યારે ને ત્યારે જ તે તેની કદર કરવા અને તેને માથે ચઢાવી લેવા તૈયાર તત્પર બનશે. હિંદુ જાતિની એ જ પરાનુકરણ વૃત્તિને અનુલક્ષીને જ સ્વામી શ્રી વિવેકાનદ્દજીએ એક વખતે એમ કહ્યું હતું કે—“One blow outside India is worth ten thousand within" ~અર્થાત્ કે હિંદુસ્તાન બહારા એક ટકા એની અંદરના દશ હજાર ફૅટકા ખરાખર છે ભારતીય ધર્મ તથા સંસ્કૃતિના પ્રચારમાં તેમને પરદેશમાં જે સફળતા સાંપડી હતી તેને જ પડધા ભારતમાં પડવાથી અહીં તેમને અનાયાસે સફળતા મળી હતી.
ભારતસેવાશ્રમ સંઘના સ્થાપક આચાર્ય સ્વામી શ્રી પ્રણવાન'≠જીની પ્રેરણાથી આ સંસ્થાની એ પ્રચારક મંડળીએ ગયા થાડા વર્ષ પડેલાં બ્રહ્મદેશ, મલાયા, સીંગાપુર આદ સ્થળાની મુલાકાત લઇ વર્ષોં સુધી ત્યાં હિંદુ ધર્મ અને હિંદુ સંસ્કૃતિને પ્રચાર સારી રીતે કર્યાં હતા. પરંતુ ગયા વિશ્વયુદ્ધને લીધે બહારનું પ્રચાર કાર્ય થેડા વર્ષને માટે બંધ રાખવું પડયું હતું.
પરંતુ પરિસ્થિતિ અનુકુ હવાથી હવે આ કાર્ય પુનઃ શરૂ કરવાના નિશ્ચય સંધ તરફથી કરવામાં આવ્યા છે. પૂર્વ આફ્રિકામાં વસતા હિંદુ અધિવાસીના આગ્રહુ આમંત્રણથી હાલમાં સંસ્થાના દશેક સન્યાસીઓ તથા બ્રહ્મચારીઓની એક પ્રચારક મંડળીને ત્યાં પ્રચારાર્થે મેાકલવામાં આવી હતી. . સંસ્થાના પ્રખર અને જાણીતા વક્રતા અલૌકિક રીતે વધારાને રૅડનાર એવા મહાન ઉપદેશક, સ્વામી શ્રી અદ્વૈતાન ંદજીને આ મંડળીની આગેવાની સોંપવામાં આવી હતી. સ્વામીજી પોતાની અસાધારણ વકતૃત્વ શકિતથી ગયા વીસ વર્ષ સુધી બંગાળ, બિહાર, ઉરિસ્સા, આસામ, સંયુક્ત પ્રાંત, મધ્ય પ્રાંત, મદ્રાસ, ગુજરાત, મહારાષ્ટ્ર, રાજપુતાના આદિ હિંદુસ્તાનના જુદા જુદા પ્રાંતાના ગામે ગામમાં અને શહેરે શહેરમાં હિંદુ ધમ હિંદુ સંસ્કૃતિના વિજય ઢંઢેરા વગાડતા વગાડતા અને સધ પ્રેરીત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Bately