Book Title: Pratikraman Sutra Vivechana Part 01
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan
View full book text
________________
ઝેર ડંખભાગ સુધી લાવવું પડે છે અને ત્યાર બાદ તે ચૂસી લેવાય છે.
ચૂસી લેવાની ક્રિયા કરવા માટે ડંખભાગ સુધી ઝેરને લાવ્યા વિના છૂટકો જ નથી. એટલે ચૂસી લેવાની છેલ્લી ક્રિયા જેટલું જ ડંખભાગ સુધી પ્રસરેલું ઝેર લાવી દેવાની ક્રિયાનુ' મહત્ત્વ છે એમ કહી શકાય.
હવે પ્રસ્તુતમાં આવીએ. ચૂસી લેવાની ક્રિયા તે ભાવક્રિયા, ડંખભાગ સુધી વિષ ખેંચી લાવવાની ક્રિયા તે દ્રવ્યક્રિયા,
આ ઉપરથી દ્રવ્યક્રિયાનું મહત્ત્વ મૂલવી શકાશે. દ્રવ્યમાંથી ભાવમાં જવા માટે સદ્ભાવના પુલ
હવે સવાલ એ છે કે દ્રવ્યક્રિયામાં જ સદા સી. રહેવાથી તેા વિશેષ લાભ નથી જ; તેા ભાવિક્રયામાં શી રીતે જવું ? ભાવ એટલે આંતર પરિણતિ, અથના જ્ઞાનને અનુરૂપ દિલના ભાવ.
આના ઉત્તર એ છે કે દ્રવ્યમાંથી ભાવમાં સીધા કૂદક મારવે તે મુશ્કેલ છે, તેમ સામાન્યતઃ ધારીએ તેવા શકય પણ નથી. આવે આગ્રહ-કાગ્રહ રાખવા જતાં દ્રવ્યક્રિયા પણ ‘ ભાવ વિનાની ' રહેતાં ત્યાગી દેવાનુ ખનશે; એવી દ્રવ્યક્રિયાઓ કરનારાને વખાડવાનુ બનશે, અને પાતે દ્રવ્યક્રિયા વિનાના હાવા છતાં ધમી છે તેવી ખાટી ખતવણી પેાતાની જાતે કરવાની ગજબનાક ભૂલ થવાની સંભાવના રહેશે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 150