Book Title: Pratikraman Sutra Vivechana Part 01
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan
View full book text
________________
કિયા રાગાદિના અતિ સંકલેશથી પણ કરાય છે, ત્યાં કોઈ આ અંતઃકડાડીને નિયમ નહિ. વિનયરત્ન નામને પ્રભાવક આચાર્ય કાલિકસૂરિજી મહારાજને શિષ્ય મુનિ– ચારિત્રની ઉત્તમ ક્રિયાઓ કરતે, પરંતુ એના હૈયામાં એક જ ચેટ હતી કે “લાગ મળે ને રાજા ઉદાચીનું ખૂન કરું.” તે આ શ્રેષના ઉગ્ર સંકલેશવાળી દ્રવ્યકિયા એ અપ્રધાન દ્રવ્ય ગણાય. તેમાં અંતઃકોડાકડી સ્થિતિ સંભવે નહિ...
દ્રવ્યક્રિયાનું મહત્વ મન વિનાની, ભાવ વિનાની વાણી કે કાયાથી થતી કિયાઓને દ્રવ્યક્રિયા કહેવાય. તે આપણે જોયું કે મેહનીય કર્મની અંતઃકોડાકેડી સાગરોપમની સ્થિતિ થયા વિના ધર્મની પ્રધાન દ્રવ્યકિયાઓ પણ સંભવિત નથી. પરંતુ હવે જુઓ કમાલ કે જ્યાં સુધી એ પ્રધાન દ્રવ્યક્રિયા ચાલુ રહે ત્યાં સુધી તે સ્થિતિમાં વધારે થઈ જઈને મેહનીય કર્મને કઈ બહ મેટો સ્થિતિબંધ જમા નહિ થાય. પરંતુ જે ચિત્તના અધ્યવસાય બગાડે તે કર્મોની સ્થિતિ વધી જાય, મોટી સ્થિતિનાં કર્મ બાંધવા માંડે.
બેશક, મોહનીય કર્મની અંતઃકે.કે. સાગરોપમની આ સ્થિતિ અનેક વખત સહજ રીતે પણ પામી શકાય છે. દુર્ભ અને અભવ્ય પણ આ સ્થિતિ પામી શકે છે. એટલે આટલે સ્થિતિહાસ કાંઈ જ દુષ્કર નથી; પરન્તુ એ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 150