Book Title: Pratikraman Sutra Vivechana Part 01
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan
View full book text
________________
સ્થિતિમાં વિશેષ વૃદ્ધિ થવા ન દેવી એ પણ ખૂબ જરૂરનું છે. અને એ કામ ધર્મની દ્રવ્યકિયાઓ કરે છે. આથી જ ભાવ વિનાની દ્રવ્યકિયાઓનું પણ જબરદસ્ત મહત્ત્વ સાબિત થાય છે. ધર્મની કિયા અમલમાં નહિ હોય તે પાપકિયામાં રહ્યો જીવ પ્રાયઃ પાપભાવ જગાવી સ્થિતિ વધારી દેશે.
હા, હવે જે એ દ્રવ્યકિયાઓ શાસ્ત્રોક્ત રીતની ભાવકિયા બની જાય તે તે ગજબ લાભ થઈ જાય. જે પેલે મિહનીય કર્મને સ્થિતિબંધ અંતઃકે.કે. સાગરોપમને હવે તેમાં ય મેટાં ગાબડાં પડવા લાગે અને....લાગ પડે તે શુભ ભાવની ઉત્કૃષ્ટતા થતાં આખું ય મેહનીય કર્મ સંપૂર્ણપણે ખતમ પણ થઈ જાય.
પરન્તુ આવી સ્થિતિ લાવતાં પહેલાં એક વાત નકકી છે કે એ અંત કે.કે. સાગરોપમની સ્થિતિમાં વિશિષ્ટ વધારે તે ન જ થવું જોઈએ, અને આ “વધાર” નહિ થવા દેવાનું કામ દ્રવ્યકિયા કરે છે. માટે જ ભાવ વિનાની દ્રવ્યકિયાઓનું મહત્વ જરા ય ઓછું આંકવું ન જોઈએ.
અહીં એક દષ્ટાન્ત જોઈએ. એક માણસને સર્પદંશથી વિષ ચડ્યું છે. તેનાં સ્વજનો માન્ટિકને બોલાવે છે. મન્નપાઠના બળથી શરીરમાં પ્રસરી ગએલું વિષ ડંખ–ભાગ સુધી માગ્નિક લાવી મૂકે છે. ત્યાર બાદ માન્ટિક મેંથી વિષને ચૂસી લઈને ઘૂંકી નાખે છે. આ રીતે પેલે માણસ આપત્તિમાંથી મુક્ત થઈ જાય છે.
અહીં બે પ્રકિયા બને છે, પહેલાં શરીરમાં પ્રસરેલું
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 150