Book Title: Pragnapanasutram Part 01 Author(s): Ghasilal Maharaj Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti View full book textPage 6
________________ 1 11!! '' એ કાવ્યની પંક્તિ પ્રમાણે પોતાના જીવનની પળોને યે ઉપગ- કરવા વિચારી લીધુ જે છેડવા ઉપર સૂર્યના કિરણે પડતા નથી તેની વૃદ્ધિ થતી નથી તે પ્રમાણે જે ધર્મના સમાજ ઉપર જ્ઞાન રૂપ સૂર્યના કિરણ પડતા નથી તે સમાજને વિકાસ થતું નથી. ધર્મભાવના પિતાના સંસર્ગમાં આવનારમાં અને સમાજમાં વ્યાપક બને તે ભવ્ય ભાવનાથી વિચાર્યું કે પાલનપુરમાં શ્રાવકાશાળા સ્થપાય તે અનેક બહેને ધાર્મિક અભ્યાસને લાભ લઈ શકે પિતાના જીવનને જૈન સંસ્કારોથી ઓતપ્રેત બનાવી આત્મકલ્યાણ સાધી શકે. ત્તા, વિર ચા વિષે સાચી વિદ્યા તેજ કે જે મુક્તિ અપાવે. અને એવી વિધા માટે મળેલ ધન વપરાય તે જ તે ધનની સાર્થકતા એમ નિર્ણય કર્યો. જે ભણતરથી ધર્મ રૂચે નહીં તે ભણતરથી વળશે શું? છે, , પર ઉપકાર કામ ન આવે . . . ] એવા ધનથી મળશે શું?” ,,, એ હેતુથી તેમણે પાલનપુરમાં પિતાના તરફથી સારી રકમ સર્વ પ્રથમ આપીને અને પછી, સમાજમાંથી પણ કેટલીક રકમ મેળવીને જૈન શ્રાવિકા શાળાની સ્થાપના કરી પાયાની ઈટ બન્યા. સ્ત્રી શક્તિને સમાજને પરિચય અ. અને શ્રાવિકાશાળામાં સક્રિય કાર્ય કરવા લાગ્યા. કેટલાક માણસો આરંભે શૂરા હોય પણ શ્રી. ભુરીબેનના જીવનમાં તેમ ન હતું. આરંભેલ કાર્ય અત્યાર સુધી તન, મન, ધનની સેવા આપી ચલાવી રહ્યા છે. આ શ્રાવિકાશાળા આજે સંસ્કારના ઉપવન સમી ભાસે છે. અનેક બેને તેમાંથી જ્ઞાનામૃતનું પાન કરી જીવનમાં અપૂર્વ આનંદ મેળવી રહી છે. - ભીતરને સાદ કર્તવ્યની યાદ અપાવત જ રહે છે. તેમ ભુરીબેન આટલેથી તુ અટક્યા. આ ઉપરાંત આયંબીલ, શાળામાં તેમણે સારી રકમ આપી છે. આ સંસ્થામાં તેમજ ઉપાશ્રયમાં સંતસતીજીની સેવામાં અન્ય બેનેના સહકાર સાથે નિરંતર સુંદર ફાળે આપી રહ્યા છે . , , થાક્યાને વિસામે, અંધજનની આંખ, ભાંગ્યાના ભેરૂ સમા શ્રી, ભુરીબેન આજે પાલનપુર માટે છે. તટસ્થતા, નિષ્પક્ષતા, ગંભીરવાણી, હૃદયની ઉદારતા આ બધા તેમના ગુણે દરેકને તેમની પ્રત્યે બેસે છે. ' ' , ' ! છે. તેમની શુભભાવના ઉત્તરોત્તર વિકસે દીર્ધાયુણી બને અને સમાજને તેમના તરફથી પ્રશંસનીય લાભ મળતો રહે;એજ મનીષા છે ' ' . 'Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 975