Book Title: Poshadh Vidhi
Author(s): Chidanandsuri
Publisher: Nanpura Jain Sangh

View full book text
Previous | Next

Page 8
________________ श्रीवीराय नमः । પ્રિયમ આ જરૂર વાંચે, પછી આગળ વધે] પૌષધ લેનારે જાણુવા લાયક અગત્યની સયતાઓ પૌષધ એટલે શુ?—ધર્મની પુષ્ટિને જે ધારણ કરે તે [અર્થાત્ ધર્મની વૃદ્ધિ કરનાર તથા પર્વાદિ દિવસે અવશ્ય આરાધવા યોગ્ય ક્રિયા-વ્રતવિશેષ તે પોષવ. શ્રાવકના બાર વતે પૈકીનું આ પૌષધવત અગ્યારમું છે. પીવધના મુખ્ય ભેદ ચાર છે–આહારપોસહ, શરીરસત્કારસિહ, બ્રહ્મચર્ય પસહ ને અવ્યાપાર પસહ, ૧. “આહારપોસહ? એટલે–ઉપવાસ, આયંબિલ વગેરે તપ કરે [આહાર-ત્યાગરૂપ તે. ૨. “શરીરસત્કાર પિસ –સ્નાન વિલેપન વગેરથી શરીરની વિભૂષા-ભા સત્કાર ન કરે [અર્થાત શરીર સંબંધી દરેક શોભાને ત્યાગ કરે તે. ૩. “બ્રહ્મચર્યસહ'–શિયળ પાળવું [સી સંગત્યાગ . ૪. “અવ્યાપારસહી–સાવદ્ય [પાયરૂપ વ્યાપાર કિયાને ત્યાગ કરે તે. Jain Educationa International For Personal and Private Use Only For www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 110