________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
_) એક ઘઈશ્રીનું નામ મહમદઅલી હતું એમ માસ્તર લખે છે. પૃ. ૩૩, “આબે દોસર નામના ગ્રંથના લેખક શેખ મહંમદ ઇકરામે એમનું નામ મહંમદ આપ્યું છે. (આબે કસર, બીજી આકૃતિ, પૃ. ૩૬૯-૭૦).
(૫) મૂળ અરબી હસ્તપ્રતમાં સિદ્ધાર જેશીગ' લખ્યું છે તેથી વિદ્વાન કેટેગ-લેખકશ્રી ફેઝી સાહેબ એને “સરદાર જેશીંગ' વાચે છે (જુઓ કેટલેગ, પૃ. ૮), પણ મારા નમ્ર અભિપ્રાય મુજબ એને સિહારાજ” વાંચવું જોઈએ.
(૬) શેખ મુહમ્મદ ઈકરામન મંતવય પ્રમાણે દાઈ ધો અબદુલ્લાહ અથવા મુહમ્મદે ૨૦ વર્ષ સુધી બ્રાહ્મણ તરીકે સિદ્ધરાજના રસોઈયા તરીકે કામ કર્યું હતું. અને ગુપ્ત રીતે ઇસ્લામને પ્રચાર છે. સિદ્ધરાજને જાણ થતાં એમને જીવતા સળગાવી દેવાનો આદેશ અપાય, પણ પકડાય એ પહેલાં જ એ અવસાન પામ્યા અને એમની લાશ લેને ઢગલે બની ગઈ. (આબે કેસર, પૃ. ૩૦) ઇકરામ સાહેબ એમ પણ લખે છે કે કેટલાક લેકોના મંતવ્ય પ્રમાણે સિદ્ધરાજ મુસલમાન તે થયે, પણ પાછળથી એ હિંદુ થઇ ગયા હતા. એમણે બંને વાતે વિશે કોઈ હવાલે આપ્યો નથી.
() શેખ ઈરામના કહેવા પ્રમાણે સિદ્ધરાજના ભારમલ અને તાડમલ નામના બે પ્રધાને મુસલમાન થયા. કરીમ મહમદ માસ્તર ભારમલને કોઈ સામંત માને છે, કેમકે ભારમલ નામને સિદ્ધરાજને કોઈ પ્રધાન હતા નહિ. આ ભારમલની કબર ખેડા જિલ્લાના ઉમરેઠ ગામમાં શિયા વહેરાઓના કબ્રસ્તાનમાં લેવાનું કહેવાય છે, ભારમલ અટકતા વહેરાઓ સૌરાષ્ટ્રમાં જનાં રાજ્યમાં છે.
(૮) મલાઈ અબ્દુલ્લાહ સાહેબની કબર ખંભાતમાં છે. એમની કબર ઉપર અરબીમાં એક કતઓ છે. આ કતઓને ફોટો મને ડે. રામજીભાઈ સાવલિયાએ(જે.જે. વિદ્યાભવન) આપો. ત્યાર બાદ અમે કેટલાક મિત્રો ખંભાત જઈને જોઈ પણ આવ્યા. એ કતબાના અરબી લખાણુને ભાવાર્થ આ પ્રમાણે છે:
“આ કબર પવિત્ર દાઈ મલાઈ અબ્દુલહની છે, જે મુસતનસિરના હુકમથી સૌ પ્રથમ અહીં ધર્મપ્રચારાર્થે પધાર્યા, એમણે અલજિરિયાના દાઈને આદેશ આપે. એમના પ્રયત્નને લીધે અને એમને સાથી મલાઈ અહમદના પ્રયત્નોને કારણે, ખુદાએ હિંદના ૨/૩ જેટલા લોકોને માર્ગદર્શન અપાવ્યું. એ બંને સિદ્ધરાજ જેશીંગના સમયમાં અહીં પધાર્યા. સિદ્ધરાજે એમની વાત સ્વીકારી અને મુસલભાન થયું. આ ઘટના હિં, સ. ૪૬૫ અથવા ૪૮૭ થી હિ.સ. ૫૩૬ વચ્ચેની છે, એથી મેહરમના પહેલા દિવસે મરણ પામ્યા.” મળ હસ્તપ્રતમાં હિસ, ૪૬૦ છે, જ્યારે કતબામાં હિ.સ. ૪૬૫ ઈ. સ. ૧૦૭રે છે. એ કાંઈ મેટે તફાવત નથી.
(હઝરત પીર મહંમદશાહની લાઈબ્રેરીમાં “અલમુગની' નામની એક અરબી હસ્તપ્રત છે. એના લેખક જગવિખ્યાત વિદ્વાન મલાના મહમ્મદ તાહિર પટણી (ન્ય ૯૮ ૬ હિ.સ.) છે. એમાં એઓ પોતાને વોરા એટલે કે અરાજિલ હિન્દી' અથાત “વહેરા એટલે કે ભારતીય વેપારી' તરીકે ઓળખાવે છે. ૌલાના મહમદ તાહિર ચુસ્ત સુન્ની હતા અને અકબરને સાથ લઈ એમણે શિયા વિરુદ્ધ ચળવળ રેલી. છેવટે આમ જતી વખતે ઉજજૈનમાં એમને શહીદ કરવામાં આવ્યા.
૧૦) મેલાઈ અબ્દુલ્લાહના હાથે સહરાજ મુસલમાન થયો, પણ શેખ ઇકરામ લખે છે કે એવું હેવામાં આવે છે કે સિદ્ધરાજનું મરણ થયું તે ગુપ્ત રીતે એને દફન કર્યો અને એવું જાહેર કરવામાં ગામ કે દેવી દેવતાએ એની લોશન લઇ ગયા. “અને સર’માં શેખ ઇકરામે એમ કહેવા માટે હવાલે આપ્યું નથી. - નાં મિહરાજ વિશેની આ વાત સમકાલીન સાહિત્યમાં કષય મળતી નથી -તંત્રી! જાન્યુઆરી/૧૯૯૧
પિયિક
For Private and Personal Use Only