________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
આઝાદીના વીર સૈનિક
[સત્યઘઢના]
ડૉ. જયકુમાર ર. શુકલ ‘હિં’દ છેડા'ની લડત શરૂ થાય એ પહેલાં જ બ્રિટિશ સરકારે દેશભરમાંથી હજારો કોન્ગ્રેસી નેતાની એકાએક ધરપકડ કરી લઇએએને જેલના સળિયા પાછળ ધકેલી દીધા. હવે શુ કરવુ. એની વિમાસણમાં પડેલા શાંત અને કં કતવ્યમૂઢ લેાકાનાં ટાળાંએ પર લાઠીઓ વીંઝને તથા ગોળીબારા કરીને સરકારે દેશના યૌવનને પડકાર્યું. એમાંથી ક્ષય કર દાવાનળ ભભકી ઊઠયો. ભારત માતાની મુક્તિના આખરી યજ્ઞમાં અનેક દૂધમલ જુવાનોનાં બલિદાન દેવાયાં, હિંસા-મહિંસાના ભેદ થોડા સમય માટે ભુલાઈ ગયા, “કરેંગે યા મરેંગે"ની ગાંધીજીની આખરી હાકલ સમગ્ર દેશના જુવાનના ચુરુમંત્ર બની ગઈ.
બ્રિટિશ સરકાર સામે કાઈ પણ રીતે લડી લેવાના ગુપ્ત સંદેશા જુવાનેને મળવા લાગ્યા. આ લતમાં અમદાવાદે કેટલાક શૂરવીરા પેદા કર્યાં હતા. સ્વ. છેટુભાઈ પુરાણીનું ગુપ્ત ક્રાંતિકારી મંડળ સમસ્ત ગુજરાતમાં વ્યાપેલું હતુ. સરદાર ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ, બહુ}શ્વર દત્ત વગેરે એએના આરાધ્ય દેવા-સમાન હતા. અમદાવાદના કેટલાક મરજીવા જુવાને હથિયારો મેળવવાના કામમાં લાગી ગયા. એએએ આસપાસના પ્રદેશે!માંથી ગુપ્ત રીતે શસ્ત્રો ખરીદવા માંડયાં; ખાસ કરીને દેશી રાજ્યોમાંથી હથિયારા વેચાતાં મળી શકતાં.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અમદાવાદના કેટલાક ભૂગભ–કાય કરાએ સરકારના સામને! કરવા માટે શસ્ત્રો ખરીદી ભેગાં કરવાની યોજના ઘડી. આ રીતે શસ્ત્રો ખરીદી લાવવા માટે એક વ્યાયામવીરની પસંદગી કરવામાં આર્થી. અમદાવાદથી એ વ્યાયામવીર એકલા ત્રણેક હજાર રૂપિયા લઈને લીંબડી રાજ્ય તરફ રિવાલ્વર ખરીદવા ગયા. પોતાની પારો પણ એક રિવાલ્વર અને થાડાં કારતૂસ હતાં. અખાડાની તાલીમથી એ જુવાનનું શરીર કસાયેલું હતું. એ સ્વભાવે બહાદુર અને સાહસિક હતા,
લીંબડી ગામની ભાગાળે પાંચ માણસો નિર્વાશ્ચત સ્થળે રિાવર વેચવા હાજર થઈ ગયા હતા. અગાઉથી નક્કી કરેલી નિશનીએથી એને એળખી લેવામાં આવ્યો. એ પાંચે માણસો પાસે બંદૂક ભાલા વગેરે હથિયારા હતાં. દેશની માઝાદીની લડત સાથે એએને કઇ લેવાદેવા નહાતા, એએને માટે તા પૈસા પડાવી લેત્રાના કંઈ સુંદર અવસર પ્રાપ્ત થયા હતા.
RR
'તમે અમદાવાદથી આવ્યા છે ?? હા.' વ્યાયામવીરે જવાબ આપ્યા. ‘જયંતીભાઈએ મેકયા છે ?'
*હીં.'
પૈસા લાવ્યા છે ?' વેચનારાઓએ પ્રશ્ન કર્યાં.
'હા.' જુવાને ટૂંકામાં પતાઢ્યું.
દસ હજાર રૂપિયા થશે, પરદેશી બનાવટની ઊંચી જાતની રિવેશવર છે.'
અમે દેશની આઝાદી માટેનું કામ કરીએ છીએ, એટલા બધા રૂપિયા કયાંથી લાવીએ ?’ વ્યાયામવીરે કહ્યું,
અમારે તો પૈસા જોઇએ. આઝાદી સાથે અમારે શુ ?' આઝાદીને ન જાણનાર ધનના લાસિયા આણ્યે.
આપીશુ.. પણ રિવેશવર ખરાબર ચાલે છે એ તપાસી લેવી પડશે.' એમ કહી એ વ્યાયામવીરે
જાન્યુઆરી/૧૯૯૧
પથિ
For Private and Personal Use Only