Book Title: Pathik 1991 Vol 31 Ank 04
Author(s): K K Shastri and Other
Publisher: Mansingji Barad Smarak Trust

View full book text
Previous | Next

Page 26
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિશ્ર્વર દ્વાથમાં લીધી અને એમાં છ કારતુસ ભર્યાં. એક ઝાડ પર ગાળીબાર કર્યાં અને રિવાલ્વર સારી છે એની ખાતરી કરી લીધી. એટલામાં પેલા પાંચ માણસે એ ચાલે, રૂપિયા કાઢા' કહીને એ રિવાહવર અને એ સ્વાત’ત્ર્યવીર પાસેના ત્રણ હજાર રૂપિયા ઝૂટવી વૈવાના પ્રયાસ કર્યાં. તરત જ એ સ્વાત’ત્ર્યવીરે નીડરતાથી એએને ‘હૅન્ડ્ઝ અપ' કરાવી દઈ એક જણ પર ગાળીબાર કર્યાં. એને કપાળમાં ઈજા કરીને નીચે પાડી દીધો. બાકીના ચારે માણસા ગભરાઈ ગયા અને તીચે પડેલા સાથીને લઇને નાસી ગયા. વધુ ગાળીબાર કરવાની જરૂર ન રહી, સ્થળેથી ત્રણેક માઈલની મજલ ઝડપથી, લગભગ દોડતાં, કાપીતે એ વાયામવીરે રેલવે સ્ટેશનેથી ગાડી પકડી અને એ ઊંચી જાતની જમન બનાવટની વિશ્ર્વર લઈ અમદાવાદ આવી ગયા. એની પાસેના ત્રણ હજાર રૂપિયા અને રિવર પોતાના નેતાને સેાંપી દીધું. એણે પેાતાની પાસે એમાંથી થોડા રૂપિયા પણ ન રાખ્યા. “એમને નથી યશઃ પ્રાપ્તિની મહેચ્છા, નથી ખુરશીને મેહ, એમને નથી બનવુ' પ્રધાન, નથી અન કે સત્તાની લાલચ; એ તા લડથા'તા, મા-ભેામની મુક્તિ કાજે, એમણે ના'તું જાણ્યું કે એમને પથ શી આત ખડી હતી !” એ સ્વાતંત્ર્યવીર તે માહર્તાસહ સોલકી, આઝાદીના મુક સૈનિક' મટીને પોતે શિક્ષક બન્યા હતા. ઠે. ૫, રત્નાપાર્ક વિભાગ-૩, ઘાટલોડિયા રોડ, અમદાવાદ-૩૮૦૦૬૧ [અનુસ’ધાન પા, ૨૧] સ્નાન કરે છે. ભારતભરમાંથી અહી. લગભગ લાખ લોઢા ત્યાં સ્નાન માટે ઊમટી આવે છે, સાગરીપના ઉત્તર તરફના કિનારે એ દિવસે મેળા ભરાય છે તે એક પખવાડિયુ ચાલે છે, એ દિવસે રસ્તેથી પણ સમુદ્રનુ પૂજન થાય છે. ગ્રહણને દિવસે કાશીમાં સ્નાનનો મહિમા છે, રામનવમીએ અયેાધ્યાનાનથી પુણ્ય પ્રાપ્ત થવાનુ મનાય છે. એ દિવસથી માધ-મેળા પણ શરૂ થાય છે. આ મેળે અલ્લાહાબાદમાં ભરાય છે અને એ એક માસ સુધી ચાલે છે. આંધ્રપ્રદેશમાં ખેડૂતા મકરસક્રાંતિ પર્વ'ને કૃષિષ તરીકે ઊજવે છે. આ પર્વના દિવસે પશુધનને ક્ષણગારે છે. કપાળે ચાંલ્લા કરે છે. ‘ઉત્તરપ્રદેશમાં’ રંગાળી, મહારાષ્ટ્રમાં 'મિલનદિવસ' પ્`જાળમાં ‘લાહૂડી’ વગેરે દરેક પ્રાંતા વિવિધ રીતે આપની ઉજવણી કરે છે. આ પ કુંવારી કન્યાઓ માટે વ્રત ધારણ કરવાવાળુ છે. મહારાષ્ટ્રમાં એકખીજાતે તલગોળ આપીને ખોલાય છે: “તીલ મૂળ યા માણિ ગોડ ગોપ ખોલા!” તલમાં મીઠાશ છે. બધાં સાથે પ્રેમ રહે એની નિશાનીરૂપે તલગેાળના લાડુ કે તલસાંકળી એક્બીજા તે વહે...ચવાના રિવાજ છે. મહાભારતની કથા અનુસાર એમ કહેવાય છે કે ભીષ્મને ઈચ્છામૃત્યુનું વરદાન મળેલું હતુ અને કુરુક્ષેત્રના યુદ્ધમાં કૌરવપાંડવાના પિતામહ ભીષ્મ કૌરવોના પક્ષે લડતાં લડતાં ઘાયલ થઈને બાણશય્યા પર પડે છે ત્યારે એએ સ્વર્ગીમાં પ્રવેશ માટે ભરસંક્રાંતિના દિવસે જ પાતાનુ મૃત્યુ થાય એવી ઈચ્છાથી મૃત્યુને રોકી રાખે છે અને મકરસક્રાતિના દિવસે જ દેત્યાગ કરે છે. ઠે. સી-૩, વડિયા પૅલેસ, ફ્રેસ્ટ કાલાની, રાજપીપળા-૩૯૩૧૪૫ પથિક જાન્યુઆરી/૧૯૯૧ For Private and Personal Use Only 23

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36