________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૦ }
પથિક
[ કચ્છ : ઇતિહાસ અને સાંસ્કૃતિ
પૃ. ૯૨. . ઈ.સ. ૧૮૮૮ના નવેમ્બરની ૮ મી તારીખ (સ’. ૧૯૪૫ કારતક સુદિ ૫) ના રેજ નવી જ બનેલ સ્ટીમર વેટર્ન (વીજળી' તરીકે પ‘કાયેલ) કરાંચીથી પહેલી જ સક્રરમાં મુંબઈ જવા માટે ઊપડી હતી તે ઉપરની તારીખે સવારે માંડવી-કાંઠે આવી. અહીથી ૭૫૦ ઉતારુ લઈ એ દ્વારકા ગઈ. ત્યાંથી ૧૮૫ ઉતારુ લઇને પાબંદર આવી, એ વખતે દરિયામાં તાકાત જાગતાં પારબંદરના ઍડમિનિસ્ટ્રેટર લેવીએ સ્ટીમરને આગળ નહિ વધવા દેવા કૅપ્ટનને સલાહ આપી, પણ એણે માન્યું નહિ. પારખંદરથી એક પણ ઉતારુને ચડવા દેવામાં ન આવ્યા. સ્ટીમર તાનમાં આગળ વધી, વેરાવળ નજીક દૂરથી દેખાઈ, પણ વેરાવળ અને માંગરાળ વચ્ચે દરિયામાં ભયકર તફાન વચ્ચે ફસાઈ જઈ થાડી વારમાં જોતજોતામાં ડૂબી ગઈ. સ્ટીમરમાં કુલ ૧૭૦૦ (તેરસેા) ઉતારુ હતાં તે બધા ડૂબીને મૃત્યુ પામ્યાં. અનેક જાનૈના માણસા, મૅટ્રિકની પરીક્ષા આપવા જનાર અનેક વિદ્યાથીઓ વગેરે મૃત્યુ પામ્યાં. હાહાકાર પ્રવતી' રહ્યો. લોકકવિએ ગાયું : “કાસમ ! તારી વીજળી રે, મધ દરિયે વેરણું થઈ ’
અ. રિજન્સી કાઉન્સિલના એક સભ્ય લિમસિ'હ ઝાલા હતા. એએ મહારાવ ખેંગારજીના મામા થતા અને પાછળથી મહારાવ ખેંગારજીનાં લગ્ન જાલિમસિછનાં પુત્રો ગગાબા સાથે થયાં હતા, જેમનાથી મહારાવ શ્રી વિજયરાજજીનો જન્મ થયા હતા. જાલિમસિંહ રિજન્સી કાઉન્સિલમાં બહુ વગ ધરાવતા અને દીવાન મણુિભાઈ જસભાઈ સાથે એમને મેળ હતા. રજન્સી કાઉન્સિલના ખીજા સભ્યા પૈકી ભૂજના રવજી હીરાચંદ મઢ તથા મુંદ્રાના શેઠ જીવણુદાસ ઈભાજી શિવજી હતા.
પૃ. ૯૫, નવી ટટંકશાળ ઈ.સ. ૧૯૨૮ માં નવું મકાન બાંધીને એમાં સ્થ:પવામાં આવી હતી. એડવર્ડ ૮ માના નામવાળાં ચાંદીનાં પાંચિયા અઢિયા કારી તથા તાંબાને હજી ઈ.સ. ૧૯૩૬ (સં. ૧૯૯૨-૯૩)માં કચ્છની ટંકશાળમાં છપાયાં હતાં. ચલણમાં નહિ આવેલી મહારાવ શ્રીવિજયરાજજીના નામવાળી કારી ૫૦૦ ના નેટ તથા ઈ.સ. ૧૯૪૮ માં બહાર પડેલ ‘જયહિદ' છાપની યાદીની કારી અહી છપાયેલ હતી.
૯૬. . કચ્છમાં ‘દ્વારસ્વતમ્' સંસ્થા તરફથી કેળવણીક્ષેત્રે ઘણાં વર્ષોથી પ્રત્તિ ચાલે છે, અત્યારે કચ્છમાં ‘સારસ્વતમ્' તરાં વીસ હાઈસ્કૂલ (માંડવી મુંદ્રા નખત્રાણા અબડાસા લખપત તથા ભૂજ તાલુકાનાં જુદાં જુદાં ગામામાં) ચાલે છે. નિરક્ષરતાનિવારણ-પ્રવૃત્તિ પશુ કેટલાંક ગામમાં ચાલે છે.
મ, તા. ૪ મે, ૧૯૪૮ ના રોજ ભારત સ ંધ સરકાર વતી સેક્રેટરી શ્રી મેનન તથા મહારાવ શ્રીમદસિ ંહજીની સહી થયેલ ‘મર્જર એગ્રિમેન્ટ'ની નવ કલમે (આદિ કસ) પ્રમાણે કચ્છ રાજ્યના વહીવટ ભારત સરકારને સોંપાયો. એ સાથે મહારાવના અંગત અધિકારાને માન્ય રખાયા છે તથા મહારાવ (અને એમના કુટુંબનાં સભ્યા)ની અંગત માલિકીની સ્થાવર જંગમ મિલકતોની યાદી એઓશ્રીએ રજૂ કરવી. એ મિલકતો પરના એમના હક તથા અધિકારા માન્ય તથા સુરક્ષિત રખાયા છે. એ મિલકતા સ ંબંધમાં ઢાઈ તકરાર ઉપસ્થિત થાય તેા લવાદથી નિવેડે લેવાને રહેશે. મહારાવશ્રી તથા એમના કુટુંબનાં સભ્યાના ખ અર્થે વાર્ષિક સાલિયાણાની રકમ એમને હપ્તાથી ચૂકવવાનુ હરાવવામાં આવેલ છે (પાછળથી સાલિયાણું અન્ય રાજવીઓની જેમ જ ર થયેલ છે.)
કુ. શ્રીમતી નાથીબાઈ દામે,દર ઠાકરસી મહિલા વિશ્વવિદ્યાલયના મુખ્યદાતા શેઠ સર વિઠ્ઠલદાસ દામોદર ઠાકરસી હતા. એમનાં પત્ની હોડી પ્રેમલીલા માં વર્ષો સુધી મહેિલા વિશ્વવિદ્યાલયના મુખ્ય સચાલક (વાઈસ-ચાન્સેલર)--પદે હતાં,
For Private and Personal Use Only