________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આપવું.' અર્થાત્ શિરેડીને ગુજરાતમાં ન ભેળવવું. આા જવાબ આપતા શ્રીમેનને (તા. ૨૨-૪-૪) શ્રી નહેરુને લખ્યું કે “શાહીના પ્રશ્ન લેકા સાથે વ્યાપક વિચાર-વિમ કરેલ છે અને દરેક મુદ્દાને ધ્યાનમાં રાખીને જ અંતે ગુજરાતમાં ભેળવવાના નિર્ણય લીધેલ છે.”
છેવટે શ્રી ગોકુળભાઈ ભટ્ટ દ્વારા અપાયેલ મત અનુસાર તા. ૮-૧૧-’૪૮ ના રાજ શિરેાહીનું પ્રશાસન દ્ર સરકારે લીધું તે શ્રીભટ્ટને એના પ્રથમ પ્રશાસક બનાવવામાં આવ્યા, પરંતુ, તા. ૨૧-૧૨-’૩૮ ના રાજ રાજપૂતાનાના રીજિનલ કમિશ્નર શ્રી કે. પી. પિલ્લાઈએ કેંદ્ર સરકારને એક રિપીટ માલી સ્પષ્ટ જણાશ્રુ કે શિરોહીના પ્રશાસકશ્રીએ સ ંખ્યાબંધ ઉચ્ચ અધિકારીને મનસ્વી રીતે એમના પદેથી દૂર કર્યાં છે, એટલું જ નહિં, લોકોમાં અસતોષ પણ વધી રહ્યો હઈ રાજ્યમાં શાંતિ ને વ્યવસ્થા જાળવવા શિશુદ્ધાને કેંદ્ર સરકારે કાં તો પોતાના સીધા શાસન નીચે તત્કાલ લેવું અથવા પડેશના કેઈ રાજ્યમાં ભેળવી દેવું ઉચિત ગણાશે.” આ રિપોર્ટના આધારે ભારત સરકારે તા. ૫-૧'-૪૯ ના રાજ શિરાહી રાજ્યને પોતાના તરફથી કેંદ્ર સરકાર વતી વહીવટ ચલાવવા મુંબઇ સરકારને સાંપ્યું. અહીં એ યાદ રહે કે આ સમયે ગુજરાત ૬િ-ભાષી મુંબઈ રાજ્યનું જ એક અંગ હતું. આમ, આછુ ગુજરાતમાં લખ્યું કહી શકાય.
પર`તુ શિરાહીના લોકોએ ભારત સરકારના આ પગલાના સખત વિરાધ કર્યાં. તા. ૧-૪-૪૯ના રાજ શિાહી જિલ્લા કોન્ગ્રેસ સમિતિએ એક પ્રસ્તાવ (રાવ) પસાર કરી શિરેાડીને તત્કાલ રાજસ્થાનમાં ભેળવવાની માગણી કરી, પરંતુ સરદાર પટેલે એએની કોઈ પરવા કર્યા વિના ચિરહી-વિભાજનના મક્કમ નિર્ષીય લીધો. શ્રી વી. પી. મેનને શ્રી ગોકુળભાઈ ભટ્ટ તેમજ અન્ય સ્થાનીય નેતાઓને દિલ્હી તેડાવી સરકારના નિર્ણયની જાણ કરી. આ નેતાઓએ પ્રાર ભર્મા તા એને વિરાધ કર્યાં, લાકમાંદેલનની ધમકી પણ દીધી, પશુ અંતે સમજાવટથી એએએ એને સ્વીકારી લીધે! સરદારશ્રીની ચેાજનાનુસાર જાન્યુઆરી, ૫૦ માં ભારત સરકાર શિરોહીનુ` વભાજન કરી, આછુ પર્યંત અને દેલવાડા પ્રાંતનાં ૮૯ ગામાને સુઈ રાજ્યમાં અને બાકીનાં ભાગને રાજસ્થાનમાં ભેળવી દીધું.
ભારત સરકારના ઉપર્યુક્ત નિયથી શિાહી રાજયમાં વ્યાપક જન-આંદલનને શરૂ થયું અને આ દરમ્યાન જ સરદારશ્રીનું અવસાન થયું. ભારત સરકારે વધતા જતા લાક-આંદાવનને ધ્યાનમાં લઈ આંદલનકારીઓને વિભાજનના નિય પર પુન: વિચાર કરવા”ની ખાતરી આપતાં આંદોલન સમેટાયુ' અને 'તતઃ રાજ્ય-પુનર્ગઠન-આયાગની ભલામણના આધારે તા. ૧-૧૧-૫૬ ના રાજ માઉન્ટ આપુ તેમજ દેલવાડા પ્રાંતનાં બધાં ગામે મુંબઈ (ગુજરાત) રાજ્યમાંથી લઈ પુનઃ રાજસ્થાનમાં ભેળવી દેવાયાં. આમ ત્યારથી આબુ પર્વત પશુ રાજસ્થાનના એક હિસ્સા બની રહેલ છે.
નોંધ: નવ ભાગમાં પ્રસિદ્ધ “ગુજરાતના રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ''માં આના વિશે કંઈ જ ચર્ચા થયેલ નથી !
કે. હાઈકૂલ, જામકંડોરણા-૩૬ ૧૪૫૫
જાન્યુઆરી/૧૯૯૧
For Private and Personal Use Only
પથિક