________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માઉન્ટ આબુ અને ગુજરાત
શ્રી હસમુખ ન્યાસ
આંતરરાષ્ટ્રિય હિલસ્ટેશન તરીકે સુપ્રસિદ્ધ આબુ પર્વત ગુજરાત રાજ્યથી લગભગ ૨૫-૩૦ દિ. મી. દૂર હોવા છતાં આજે એ રાજસ્થાન રાજ્યના એક ભાગ છે, પરંતુ એક સમય એવે પણ હતા કે એ ગુજરાતને ભાગ હતા. આની પાછળ લાંબી રાજ્કીય કથા છે. એ ટૂંકમાં જોઈએ.
મા. આજી ભૂતપૂર્વ" શિરાહી રાજ્યના સૈન્ય-દષ્ટિએ મહત્ત્વપૂર્ણ ભાગ હતા. ભૂતકાળમાં એનું અધિપત્ય બદલાયા કરતુ, અર્થાત્ કયારેક એ ભારવાડને હિસ્સા ખતી રહેતુ તો કયારેક ગુજરાતના 1 પરંતુ અંગ્રેજોને આશ્રુ પર્યંત હવા ખાવાના સ્થળ તરીકે પસંદ પડતાં ઈ. સ. ૧૯૧૭માં એએ એને શિરાહી રાજ્ય પાસેથી ભાડા-પટ્ટે લીધુ. ત્યારથી ભારત સ્વત ંત્ર થયું ત્યાંસુધી એ અ ંગ્રેજોને અધીન રહ્યું. તા. ૫-૮-૧૯૪૭ ના રાજ ભારત સરકારે આબુ પર્વત પુનઃ શિરહી રાને સાંપતાં એ રાજકીય ખટપટ(?)નું ધામ બની રહ્યું.
પૂવે નેધ્યું એમ તા. ૫-૮-૪૭ ના રોજ આયુ શિાહીને પાછુ સે(પાતાં ગુજરાતે આને સખત વિષ કર્યો. ગુજરાતના દાવા પ્રમાણે ભૂતકાળમાં આખુ ગુજરાતમાં હતું, ગુજરાતના રાજાએાનુ એના પર શાસન ચાલતુ અને સૌથી મહત્ત્વની દલીલ એ હતી કે એગુજરાતીભાષી હતું! સ્વ. કનૈયાલાલ મુનશીએ ‘મા ગુજરાત'ની યોજના રજૂ કરી, આ યેાજના અનુસાર શિરા તેમજ રાજપૂતાના એજન્સીના ગુજરાતી ભાષા-ભાષી પ્રદેશેા, જેવાં કે વાસવાડા ડુ ંગરપુર પાલનપુર અને ઈડર રાજ્યને ગુજરાતમાં મેળવી ‘મહાગુજરાત'ની રચના કરવામાં આવે. નવે. ૧૯૪૭ માં સરદાર વલ્લભભાઈ પટેલ સમક્ષ આ યોજના રજૂ કરાઇ. સ્થાનીય લોકનેતાઓના વિધના કારણે ડુંગરપુર અને વાંસવાય યથાવત્ રખાયાં, પણ શિાહીને પશ્ચિમ ભારત અને ગુજરાત એજન્સીમાં રખાતાં આછુ ગુજરાતન એક હિસ્સા બની રહ્યું.
માર્ચ, ૧૯૪૮ માં રાજપૂતાનાનાં દક્ષિણ અને દક્ષિણુ-પૂર્વ ભાગમાં આવેલ રાજ્યને મેળવી સંયુક્ત રાજસ્થાન' નામનું એક નવું રાજ્ય અનાવવાની યાજના ભારત સરકારના વિચારાધીન હતી. આ દરમ્યાન ભારત સરકારે પશ્ચિમ ભારત અને ગુજરાત એજન્સી-તર્ગત આવેલાં રાજ્યાને મુબઈ રાજ્યમાં ભેળવી દેવાના નિર્ણય લીધે, આથી હવે પ્રશ્ન એ ઉપસ્થિત થયા કે ચિરાહાને મુબઈ રાજ્યમાં ભેળવવું કે સંયુક્ત રાજસ્થાનમાં મા અ ંગેનો વાટાઘાટ કરવા સારુ ભારત સરકારના તત્કાલીન દેશી રાજ્યાના સાયત્ર શ્રી વી. પી. મેનને રાજસ્થાન પ્રદેશ કીન્ગ્રેસના અધ્યક્ષ અને શિાહી રાજ્ય એજન્સીના કાઊન્સલ-સલાહકાર શ્રી ગોકળભાઇ ભટ્ટને દિલ્હી લાવ્યા. ત્યાં ( દિલ્હોમાં ) વાટાઘાટ-વિચારવિમર્શ દરમ્યાન શ્રી ભટ્ટે શાહીને કોઈ રાજ્યમાં ન ભેળવતાં હાલ પૂરતુ` કેંદ્રશાસિત રાખવાના અભિપ્રાય-મત દર્શા.
આ દરમ્યાન તા. ૧૮-૪–’૪૮ ના રાજ સયુક્ત રાજસ્થાનનું ઉદ્દધાટન કરવા પં. નહેરુ પુર આવ્યા ત્યારે લાકોએ અને સ્થાનિક નેતાઓએ શરદ્ધાને રાજસ્થાનમાં જ ભેળવવાની જોરદાર માગણી એમની (પ. નહેરુની ) સમક્ષ રજૂ કરતાં પડિતજીએ શ્રી મેનનને એક પત્ર લખી જણાવ્યું, ઈચ્છા યુક્ત કરી કે શરદીને ગુજરાતમાં ભેળવવા સામે લૈકામાં તીવ્ર રામ હૈાઈ જનતાની ઈચ્છાને માન પથિક
જાન્યુઆરી/૧૯૯૧
૧૯
For Private and Personal Use Only