Book Title: Pathey
Author(s): Padmasagarsuri
Publisher: Prakashchandra Vijapurwala

View full book text
Previous | Next

Page 11
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જાણે શ્રોતાઓને વશ કરી લે છે અને સાથે સાથે એમના સ્વભાવની મીઠાશને પણ અનુભવ કરાવે છે. આ પુસ્તકમાં તેા, વીણેલાં મેાતીની જેમ, એમનાં પ્રવચનેામાંના ઘેાડાંક વિચાર–મૌક્તિકા જ સધરાયાં છે, એટલે એ પંન્યાસ પ્રવર શ્રી પદ્મસાગરજી મહારાજના અધ્યયન, ચિંતન અને વાણીના વૈભવને થા` કે પૂરા ખ્યાલ ભાગ્યે જ આપી શકે છે; એ માટે તા કાઈ પણ વિષયનું નિરૂપણ કરતુ ં એમનું આખેઆખું પ્રવચન જ સુસ'પાદિત રૂપમાં છપાવવું જોઈએ. અને એમના આ આંતરિક વૈભવના પૂરેપૂરા ખ્યાલ મેળવવા હોય તથા એના મન ભરીને આસ્વાદ લેવા હાય તા તે તેએ જેવી હધ્યગમ અને અતિસુગમ હિંદી ભાષામાં પ્રવચને આપે છે એ ભાષામાં જ એ સંગ્રહાવાં અને મુદ્રિત થવાં જોઈએ. કેવા કર્યું` મધુર છે એમની હિંદી ભાષા અને કેવી કામણગારી છે એમની રજૂઆત ! ઇચ્છીએ કે હવે પછી એમનાં પ્રવચનેાને આ રીતે રજૂ કરવાના પણ પ્રયત્ન થાય. ૬. અમૂલ સેાસાયટી અમદાવાદ 9 તા. ૨૮-૧૧-૧૯૭૬ આ પહેલાં તેએાના પ્રવચનેાના રસથાળ પીરસતુ આવુ જ એક પુસ્તક સવા વર્ષ પહેલાં ચિંતનની કેડી'' નામે પ્રગટ થયું છે, એટલે આ એમનું ખીજું પુસ્તક છે. એમની વાણીના શ્રવણની જેમ એમના આ પુસ્તકનું વાચન પણ ગમ્મત સાથે જ્ઞાન અને પ્રેરણા આપનારું બની રહેશે એવી ઉમેદ છે. અને તેથી એને આવકાર આતાં આનંદ થાય છે. શતલાલ દીપચંદ દેસાઈ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 209