Book Title: Parvatithicharcha Patro Author(s): Prabhudas Bechardas Parekh Publisher: Mehul Jain Mitra Mandal Ahmedabad View full book textPage 3
________________ પ્રકાશક તરફથી સકળ શ્રી સંઘની સેવામાં પ્રખર સંસ્કૃતિ ચિન્તક, જૈન શાસનને સમર્પિત પંડિતવર્ય શ્રીમાનું પ્રભુઘસભાઈના તિથિચર્ચા સંબંઘી પાત્રો : વિ.સ. ૨૦૧૪ માં લખાયેલા કેટલાક પત્રોનું પ્રકાશન કરતાં અને આનંદનો અનુભવ કરે છએ. મુદ્રામાં કંઈ ભૂલ જણાય તો તે સુઘારને વાંચવા અમારી નમ્ર વિનંતિ છે. પત્ર - ૨ - પૂ.ગણિવરજી ઉપર લખેલા પત્ર - ૨ - એકાન્તમાં કરેલી શાંત વિચારણા પત્ર - ૩ - પૂ.ગણિવરજી ઉપર લખેલ બીજો પત્ર પત્ર - ૪ - ભાઈશ્રી અનિલકુમાર જૈન ઉપર લખેલ પત્ર તા. ૨૦-૭-૫૭ પત્ર - ૫ - પૂ. પ્રેમ સૂમ, ઉપર લખેલ પત્ર આ ઉપરાંત પૂ. આ. અશોકસાગરસૂરિજી મ. ની પુસ્તિકાવાળા પત્રનો આમાં સાભાર સમાવેશ કરી લેવામાં આવ્યો છે. ૩૯ જેન જયતિ શાસનમ્ મેહુલ જૈન મિત્ર મંડળના જય જિનેન્દ્ર TV Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 58