Book Title: Papni Saja Bhare Part 17 Author(s): Arunvijaymuni Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh View full book textPage 9
________________ ૭૦૫ આ છ પ્રકૃતિ માહનીયના ઘરની છે. આત્માના ગુણાની આ પ્રવૃત્તિ નથી. આત્માને હંસવુ', રડવુ, પ્રિય, અપ્રિય વિગેરે કશુ નથી. આ અધી વિચારધારાએ માત્ર કૅમ જન્ય વિકૃતિ છે. પ્રકૃતિ અને વિકૃતિ અને અવસ્થા છે. આત્મગુણેાની પ્રવૃત્તિએ પ્રકૃતિ છે. દા. ત. આપણે જ્ઞાન, ધ્યાન, સ્વાધ્યાય કરીએ છીએ. એ પ્રકૃતિ છે. આત્માના જ્ઞાન ગુણ છે. આથી તે ગુણને અનુરૂપ તેવા પ્રકારની પ્રવૃતિ કરવી એ પ્રકૃતિ છે. આથી આત્મગુણેની ઉપાસનાની પ્રવૃત્તિને જ ધમ કહેવાય છે. સ્વર્ગુણ સાધના અથવા સ્વર્ણેાપાસના એ જ ધમ તત્ત્વ છે. પર તુ એવી સે કડી પ્રવૃત્તિએ સ`સારમાં ચાલી રહી છે, જે આત્મગુની નથી પણ કાઁજન્ય પ્રવૃત્તિ છે. આથી તે વિકૃતિ છે. સ્વભાવ નથી પણ વિભાવ પરભાવ છે. સંસારમાં જીવ માત્ર કર્માધીન છે. કને વશ છે. કના ખધનમાં ફસાયેલે છે. આથી કે વશ જીવ સે‘કડો પ્રવૃતિ કરી રહ્યો છે, એટલુ જ નહી. પરંતુ આપણી પ્રત્યેક પ્રવૃત્તિનું અવલેાકન કરી એ તા ૯૦થી ૯૫ ટકા આપણી પ્રવૃત્તિએ કર્મોજન્ય, કમ પ્રેરિત હાય છે. હવે બાકી રહેલી પથી ૧૦ ટકામાં આત્માની પ્રવૃત્તિ હશે. માકી તાકમ જન્ય વિકૃતિ જ વધારે છે અને માટે જ માલિકની ચાબુક ખાઈને પરવશ પરાધીન ખીચારા ખળદ અથવા ધાડે ચાલે છે. તેવી જ રીતે કમ વશ કમની ચુંગાલમાં પરાધીનપણે સપડાયેલેા જીવ બચારા સ'સારમાં પ્રવૃત્તિ કરે છે. અહી' એ પ્રશ્ન ઉપસ્થિત થાય કે સંસાર એ કમ ની માયા જાળ છે. અને તેના પાત્ર જીવ છે. તે જીવે માત્ર તેા કઠપુતળીની જેમ કર્મોના તાલબધ્ધ ગણિત પ્રમાણે ચાલવાનું છે. તેા જીવ પુરૂષાથ શી રીતે કરી શકે ? ક સામ્રાજ્યને સ્વીકાર કરવાથી આત્માના પૌરૂષત્વ, પુરુષાર્થ ઉપર શુ પ્રહાર નથી થતા? ખીચારે! આત્મા શું કરે? મેાક્ષ માગના પુરૂષા કુંઠીત થતે જાણે દેખાય છે. પણ ના ક`ના બંધ, ઉદય ઉદીરણા અને સત્તા એ ચાર વિભાગ છે. એમાં કને મધવામાં, તથા તેની ઉદીરણા કરવામાં જીવ સ્વાધીન છે. એમાં એને પુરુષાર્થ કામયામ અને છે. ગમે તેવા વિકટ સજોગેામાં પણ આત્માની ન્ને જાગૃતિ હોય તે કમ અધ થઈ શકતા નથી. પણ કેમ ઉદયમાં આવી જાય પછી તેમાંથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44