Book Title: Papni Saja Bhare Part 17
Author(s): Arunvijaymuni
Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh

View full book text
Previous | Next

Page 14
________________ છે. આથી હેમચંદ્રાચાય મહારાજે ચૈત્રશાસ્ત્રમાં ધ્યાન ને માટે ‘વિચય' શબ્દના પ્રયાગ પણ કચેf છે. વિચયએ વિચારનુજ પર્યાયવાચી નામ છે. અહી વિચય ધ્યાન અર્થમાં વપરાયેલા છે. વિચાર જ્યારે ધ્યેય રૂપ પદાર્થની સાથે તન્મય થઈ જાય છે. ત્યારે તે ધ્યાન બની જાય છે. મનના શુભ-અશુભ વિચારાના આધાર ઉપર ધ્યાનના પણ મુખ્ય એ વિભાગ કરવામાં આવ્યા છે. સારા વિચારોનું ધ્યાન શુભ હોય છે. અને ખરાખ વિચારોનું ધ્યાન અશુભ હોય છે. T શુભ ધ્યાન ૭૧૦ Jain Education International ધ્યાન I T અશુભ ધ્યાન I ધમ યાત ૪ શુકલધ્યાન ૪ રોદ્રધ્યાન ૪ શુભ ધ્યાન અને અશુભધ્યાનના મુખ્ય બે વિભાગ થયા. શુભયાનના પેટાભેદ્ય રૂપે ધમ ધ્યાન અને શુકલધ્યાન છે અને અશુભધ્યાનના પેટાભેદ રૂપે આ ધ્યાન અને રૌદ્રધ્યાન છે. ધમ ધ્યાનના ૪ પ્રકાર છે. (૧) જીનેશ્વર પ્રભુની આજ્ઞાને વિચાર કરવા તે આજ્ઞાવિચય (૨) જીનેશ્વર પ્રભુની આજ્ઞા ન માનીએ તે કેવાં નુકશાન થાય છે. તેનુ ચિતવનએ અપાય વિચય (૩) કર્મીના ફળના વિચાર કરવા તે વિપાકવિચય અને (૪) સંસ્થાન સંધી જે વિચાર કરવા તે સસ્થાન વિચય ધમ ધ્યાન છે. અવિરતિ સમ્યગ્રણી જીવ મુખ્યતાએ આજ્ઞાવિચયનું અવલંબન લે છે. દેશવરતિધરને માટે અપાય વિચયનું અવલંબન મુખ્તાએ હોય છે. સવિરતિધરને પરીષહ અને ઉપસર્ગ વખતે જ્યારે દઢતા ખૂટે છે ત્યારે કર્મના વિપાક ને નજરસમક્ષ ૬ાખીને ધર્મધ્યાનમાં સ્થિર રહે છે. અને અપ્રમત મુની સંસ્થાન વિચયનું ધ્યાન કરી તેમાં સ્થિર થઈ ગુણશ્રેણીમાં આગળ વધી શકે છે. આ ધમ ધ્યાનથી આગળ વધી જીવ જ્યારે શુકલધ્યાનમાં પ્રવેશ કરે છે. ત્યારે શુકલધ્યાનના વિષય તે વધુ ને વધુ સુક્ષ્મ ખનતા જાય છે. તે શુકલધ્યાનના ચાર પ્રકાર છે. તેમાંથી બીજા પ્રકારમાં આગળ વધતા જીવને કેવળજ્ઞાન પ્રાપ્ત થાય છે. આ ધ્યાન ર For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44