Book Title: Papni Saja Bhare Part 17
Author(s): Arunvijaymuni
Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh

View full book text
Previous | Next

Page 41
________________ ७३७ સ રિત અતિ ના કારણે આપણી પરિણતી ઝડપથી ફરતી હોય છે અને તરત જ કલહ આદિ ની સ્થિતિ સર્જાઇ જાય છે. આ તિ અતિ પાપ આ ધ્યાન વધુ કરાવે છે આ ધ્યાન રતિ-અરતિભાવનુ જ બનેલુ હાય છે. સૃષ્ટિ ના સચેગ, અનિષ્ટ ના વિયોગ એ શું છે? રતિ-અતિ ભાવ છે. આ ધ્યાનના આ મુખ્ય પ્રકારો માં ઈષ્ટ પદાર્થોં પ્રત્યે રતિ ભાવ અને અનિષ્ટ પાથે† પ્રત્યે અરતિભાવ સતત રહેતા હાય છે. પરન્તુ કમ સંયોગે જ્યારે વિપરીતતા સર્જાય છે ત્યારે ખ્યાલ આવે છે. જેમકે ઈષ્ટના જવિયોગ થઈ જાય અને અનિષ્ટ ના જ સયોગ થઈ જાય ત્યારે રતિ-અતિ પાપ પેાતાની ચરમકક્ષામાં પહેાંચે છે અને અન્તે તીવ્ર રાગ-દ્વેષ કરીને કલહમાં ઘસડી જાય છે. માનવ જો પેાતાના મનમાંથી રતિ-અતિ ભાવ જ કાઢી નાંખે તે તે રાગ-દ્વેષ ના ઘણાં પાપેાથી ખચી શકે તેમ છે. પરન્તુ માનવનું મન જાણે રતિ-અતિ ભાવ ઉપર જ જીવતુ- સેવાતુ માનસિક પાપ છે. અને પછી વચન પ્રયોગથી વાચિક થતા વાર નથી લાગતી, એક જ પદાર્થ છે જેમાં ઘેાડા સમય પહેલા રતિ હતી અને થોડા સમય પછી અતિ પણ જાગી જાય છે. માળક, યુવક, કે સ્ત્રી એક વસ્તુ મેળવવા માટે તીવ્ર રતિભાવથી જિજ્જૂ કરે છે. હું કરીને મેળવવા મથે છે. અને તે માટે બધુ જ કરી છૂટીને વસ્તુ મેળવી લે છે. પરન્તુ ર-૪ કલાક કે ૨- ૪ દિવસ પછી તે જ વસ્તુ ઉપર અતિ-અણગમા જાગતા તે જ વસ્તુ ને ફેંકી− કે છેડી પણ દે છે. તે જ વસ્તુ હવે નથી ગમતી હવે સારી નથી લાગતી. કયારેક વસ્તુના જ નાશ થઈ જતા અરતિ ભાવ પ્રગટે છે. રતિ-અતિ એ મેાહનીય કમની નકષાય મેાહનીયની પ્રકૃતિ છે આ કમ પ્રકૃતિ સતત ઉદયમાં છે તેના સતત આપણને અનુભવ થાય છે. એના ઉદયના કારણે વાતે-વાતે ગમા-અણગમા, રાજીનારાજીપણુ રહ્યા કરે છે. એમના ઉદયે ફરીથી આપણને પાપ કરવાનુ મન થાય છે. જીવા તથા પ્રકારના પાપા કરીને ફરીથી તેવા કાં ઉપાર્જન કરે છે. ફરી પાછા પાપેા ફરી પાછા કર્યાં આ રીતે કમ ની પરપરા ચાલે છે. અને આત્મા આ કમે† ની સાંકળ થી મોંધાયેલે રહે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44