Book Title: Papni Saja Bhare Part 17
Author(s): Arunvijaymuni
Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh

View full book text
Previous | Next

Page 11
________________ ७०७ કર્મીના ઉદયને વિભાવ માની સ્વભાવદશામાં લીન રહેવા પ્રયાસ કરવા આથી નવા કમબ ́ધ એછે. થશે, જૂના કર્માં ખરી જશે અને આત્માનું શુદ્ધ સ્વરૂપ જે અવરાયેલુ છે તે પ્રગટ થશે. અનેક જન્માની સમાન પ્રવૃત્તિએ આત્મા એ આ સાંસારમાં અનત જન્મ! કર્યાં છે. અન ત જન્મ મરણુ ચુક્ત આ સંસારમાં જ્યારે પણ જે પણ પ્રવૃત્તિએ કરી છે. તે બધી એક સરખી સમાન છે. દાખલા તરીકે આહાર, નિદ્રા ભય, મૈથુન સેવન વિષય વાસનાની કામ ક્રીડા, હસવું, રાલુ, ખાવું, પીવુ શુભ અશુભ પદાર્થા કે વ્યકિત પ્રત્યે રાગ દ્વેષ કરવા, કલેશ કષાય, હર્ષ, શેક, ભાગ, ઉપભેગ વિગેરેની હારી પ્રવૃત્તિએ પ્રત્યેક જીવે પેાતાની અંનત જન્મ પરપરામાં કરી છે. આજે કાઈ પણ જીવ નવી એક પણ પ્રવૃત્તિ કરતા નથી. અનેક જન્મેાના કર્મ જન્મ સ ંસ્કાર જીવ ઉપર પડેલા છે અને એને આધીન પરાધીન થઈને જીવ પ્રવૃત્તિ કરી રહ્યો છે. ભૂતપૂર્વ જન્માના સંસ્કારવશ આજે આ જન્મમાં અને આ જન્મના સંસ્કાર વશ વળી પુનઃ જન્મામાં જીવ પ્રવૃત્તિ કરશે. કમ`જન્મ પ્રવૃત્તિનું આ ચક્ર અનંત જન્મ જન્માન્તરીમાં ચાલતું હતું. અને ત જન્મ સુધી ચાલુ રહેશે. પર તુ જો પ્રમળ પુરુષાર્થ કરીને જીવ પ્રવૃત્તિમાં પરિવતન કરે તે કરી શકે છે. અનાદિકાલીન સČજ્ઞાનુસાર પ્રવૃત્તિને જો શ્રી અરિહંતની આજ્ઞાનુસાર પ્રવૃત્તિમાં ફેરવી નાંખે તે આ જન્મ મરણની પરપરાના અંત આવી શકે છે. અને જો આ પરાક્રમ ન ફેરવે તે કવશ જે પ્રવૃત્તિનું' વિષયચક્ર ચાલી રહ્યું છે તે ચાલુ જ રહેશે. અહીથી મરીને પશુ-પક્ષી, નરક દેવની ગમે તે દુનિયામાં જાય તેા પણ આ તે ચાલુ જ છે. આથી વિચારો કે આજે જીવ નવું શું કરે છે ? કાંઇ નહીં. સ’સાર એ માત્ર વાસનાનું પુનરાવત ન છે. નૂતન સર્જન કાંઈ જ થતુ નથી. જેવી રીતે માતા-પિતાની તરફથી વારસાગત આનુવંશિક રૂપમાં સંસ્કાર મળે છે. તેવી જ રીતે પૂર્વજન્મના સ`સ્કાર પણ જન્માંતરીય આનુવ’શિકતાના રૂપમાં મળે છે. હવે આ 'સ્કારાની ચુંગાલમાંથી બહાર નીકળવાના પ્રબળ પુરુષાર્થ કરવા જોઈ એ. આ “દેઢ સ’કલ્પ કરીને કમજન્ય પ્રવૃત્તિને આછી કરવી જોઇએ છેડી દેવી જોઈએ અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44