Book Title: Papni Saja Bhare Part 09 Author(s): Arunvijaymuni Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh View full book textPage 4
________________ દશ ન મેાહનીય (૩) ૩૭૭ માહનીય કર્મોના ભેદ કષાય મેાહનીય ૧૬ Jain Education International ચારિત્ર માહનીય (૨૫) ક્રાય ૪ + લેાલ ૪ = ૧૬ માહનીય કમના ચારિત્ર માહનીય વિભાગમાં કષાય માહનીય કમ છે, કષાય મેાહનીયના મુખ્ય ચાર ભેદ્દેમાં ક્રાય-માન-માયા-àાભના સમાવેશ છે. વિચારીએ તે આ ચાર કષાય જ સંસારની જડ છે. સંસારનુ સૌથી મોટુ' કારણ છે. શ્રી દશવૈકાલિક આગમમાં સ્પષ્ટ જ કહ્યુ છે કે. માન ૪ + માયા ૪ + ૯ નાકષાય મેાહનીય कोहो अ माणो अ अणिग्गहीया, माया अ लोभो अपवड्ढमाणा । चारि एए कसिणा कसाया, सिचन्ति मूलाई पुणब्भवस्स || વશ નથી કર્યાં એવા ક્રાય અને માન, અને વધતા જતા માયા અને લેાભ એ ચારે દુઃખદ કષાય જન્મ જન્માંતરરૂપ સ ́સારવૃક્ષના જડ—મૂળ તે પાણી પીવડાવે છે, સિંચન કરે છે, સંસારને વધારે છે અર્થાત્ ભવ સંસારને વધારવામાં સૌથી માટુ કારણ કાઇનુ હોય તા તે માત્ર કાયાનું છે. કષાયના શબ્દાર્થ rr કષ + આય = કષાય, કક્ષ અને આય એ એ શબ્દો મળવાથી કષાય. શબ્દ અને છે કષના અથ છે સાંસાર અને આયને અથ છે લાભ, લાભનો શુ અર્થ કરવાનો ? સંસારનો લાભ અર્થાત્ સ ંસારની વૃદ્ધિ જન્મ-મરણ રૂપ જે આ ૮૪ લાખ જીવયેાનિએમાં પરિભ્રમણ કરવાનું ચક્કર છે તેમાં ભટકતા રહેવાનું. આ ભવ સ’સારની વૃદ્ધિ થાય, For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42