SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ દશ ન મેાહનીય (૩) ૩૭૭ માહનીય કર્મોના ભેદ કષાય મેાહનીય ૧૬ Jain Education International ચારિત્ર માહનીય (૨૫) ક્રાય ૪ + લેાલ ૪ = ૧૬ માહનીય કમના ચારિત્ર માહનીય વિભાગમાં કષાય માહનીય કમ છે, કષાય મેાહનીયના મુખ્ય ચાર ભેદ્દેમાં ક્રાય-માન-માયા-àાભના સમાવેશ છે. વિચારીએ તે આ ચાર કષાય જ સંસારની જડ છે. સંસારનુ સૌથી મોટુ' કારણ છે. શ્રી દશવૈકાલિક આગમમાં સ્પષ્ટ જ કહ્યુ છે કે. માન ૪ + માયા ૪ + ૯ નાકષાય મેાહનીય कोहो अ माणो अ अणिग्गहीया, माया अ लोभो अपवड्ढमाणा । चारि एए कसिणा कसाया, सिचन्ति मूलाई पुणब्भवस्स || વશ નથી કર્યાં એવા ક્રાય અને માન, અને વધતા જતા માયા અને લેાભ એ ચારે દુઃખદ કષાય જન્મ જન્માંતરરૂપ સ ́સારવૃક્ષના જડ—મૂળ તે પાણી પીવડાવે છે, સિંચન કરે છે, સંસારને વધારે છે અર્થાત્ ભવ સંસારને વધારવામાં સૌથી માટુ કારણ કાઇનુ હોય તા તે માત્ર કાયાનું છે. કષાયના શબ્દાર્થ rr કષ + આય = કષાય, કક્ષ અને આય એ એ શબ્દો મળવાથી કષાય. શબ્દ અને છે કષના અથ છે સાંસાર અને આયને અથ છે લાભ, લાભનો શુ અર્થ કરવાનો ? સંસારનો લાભ અર્થાત્ સ ંસારની વૃદ્ધિ જન્મ-મરણ રૂપ જે આ ૮૪ લાખ જીવયેાનિએમાં પરિભ્રમણ કરવાનું ચક્કર છે તેમાં ભટકતા રહેવાનું. આ ભવ સ’સારની વૃદ્ધિ થાય, For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001494
Book TitlePapni Saja Bhare Part 09
Original Sutra AuthorN/A
AuthorArunvijaymuni
PublisherDharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh
Publication Year1989
Total Pages42
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, Ethics, & Sermon
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy