Book Title: Papni Saja Bhare Part 09
Author(s): Arunvijaymuni
Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh

View full book text
Previous | Next

Page 41
________________ ૪૧૪ (૧) મૃષાવાદ પાપસ્થાનકની સજ્ઝાય. બીજુ પાપનું સ્થાન, મૃષાવાદ દુધર્યાન, આજ હેા છડે રે વિ, મંડે! ધર્માંશુ' પ્રીતડીજી. વેરે ખેદ અવિશ્વાસ, એહુથી દોષ અભ્યાસ. આાજ હા થાયે રૈ નવિ નાચે વ્યાધિ અપથ્યથીજી. રહેવુ કાલિક સૂરી, પરિજન વચન તે ભૂરી. આજ હી, સહેવુ' રે નવિ કહેવુ' જૂડ ભયાક્રિકેજી. આસન ધરત આકાશ, વસુનુપડું સુપ્રકાશ. આજ હા, જૂઠે રે સૂર રૂઠે ઘાલ્યા રસાતલેજી. જે સત્ય વ્રત ધરે ચિત્ત, હાય જગમાંદ્ધિ પવિત્ત. આજ હૈા તેહને રે નહિ ભય સૂર બ્યંતર યક્ષથીજી. જે નવિ ભાંખે રે અલિક, ખાલે ઠાવુ ઠીક, આજ હૈા, ટેક મૈં સુવિવેકે સુજસ તે સુખ વરેજી. Jain Education International For Private & Personal Use Only (૧) (૨) (૩) (૪) (૫) (૬) www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 39 40 41 42