Book Title: Papni Saja Bhare Part 09
Author(s): Arunvijaymuni
Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh

View full book text
Previous | Next

Page 9
________________ ૩૮૨ લાંબા સમય સુધી આત્માની સાથે રહે છે? આ સ્થિતિ બંધ પ્રત્યેક કર્મને અલગ-અલગ છે. મેહનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ૭૦ કોડાકડિ સાગરોપમની છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણય, અંતરાય કર્મ અને વેદનીય કર્મ આ ચારેની ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૦ કડાકડિ સાગરોપમ છે, નામ- ગેત્ર કર્મની ૨૦ કે.કેડિ સાગરોપમ છે અને આયુષ્યની સ્થિતિ ૩૩ સાગરોપમ છે. આ રીતે એક-એક કર્મની સમય મર્યાદા જે આટલી 1 લાંબી છે તેનું કારણ શું છે? કષાય! કષાયની માત્રામાં જે ઓછાવત્તાની તરતમતા રહે છે તેને આધારે તેની ઓછીવત્તી લાંબી સમય મર્યાદાનું કર્મ બંધાય છે. તેવી રીતે ૨સબંધ (અનુભાગ બંધ) ને આધાર પણ કષાયે ઉપર છે. કષાયમાં જે ઓછી-વત્તી તરતમતા, (માત્રા) રહે છે તેના આધારે અને કષાયમાં જે શુભ-અશુભ લેશ્યા રહે છે તેના આધારે જીને કમબંધ થાય છે રસબંધના કારણે જાને કર્મના ઉદય કાળે ઓછા-વત્તા પ્રમાણમાં દુઃખને અનુભવ થાય છે. દા. ત., રોગ બધાને ઉદયમાં આવે છે. પરંતુ કેઈને માથું પેટ સખત દુખે છે અસહ્ય વેદના થાય છે, તે કેઈને સૌ-ઓછી વેદના થાય છે. રોગ તે જ છે, રોગને પ્રકાર સમાન હોવા છતાં પણ વેદનામાં જૂનાધિક સહ્ય -અસહ્યા તેતે જીના કર્મના સબંધ પર આધાર રાખે છે. એવી રીતે કર્મોની સ્થિતિને, બંધને અને રસના બંધને બન્નેને મુખ્ય આધાર કષાય છે. આથી જે સંસાર વધારે– ભવ વૃદ્ધિ કરે તેને પાપ કેમ ન ગણાય? અવશ્ય ગણવું જ પડે. કષાય સંસાર વૃદ્ધિનું કારણ છે–પ્રશમરતિમાં સ્પષ્ટ કહ્યું છે કે एवं क्रोधो मानो माया लोभस्य दुःखहेतुत्वात् । सत्वानां भव संसार दुर्गमार्ग प्रणेतारः ॥ ક્રોધ, માન, માયા અને લોભ એ ચારે કષાય દુઃખના હેતુ છે, દુઃખના મૂળ કારણ છે, છને નરક વગેરે તીવ્ર દુઃખદાયી ગતિઓમાં લિઈ જનાર છે અને ભવ સંસારના ભયાનક માર્ગને બતાવવા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42