Book Title: Papni Saja Bhare Part 09
Author(s): Arunvijaymuni
Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh

View full book text
Previous | Next

Page 13
________________ ૩૮૬ કષાયના સેવનથી અર્થાત્ ક્રોધાદિ કષાય કરવાથી તમને જે સુખ થાય છે, જે મજા આવે છે અને કષાયનેા નાશ કરવાથી નિષ્કષાય ભાવમાં તમને જે સુખ થાય છે, મજા આવે છે અથવા કષાય કરવાથી શું પરિણામ આવે છે ? અને કષાયેાના ત્યાગ કરવાથી શું લાભ મળે છે? કેવું પરિણામ આવે છે? આ બન્નેની સારી રીતે તુલના કરીને હું બુદ્ધિશાળી ! આ બે માંથી જે લાભકારી હાય શ્રેયસ્કર લાગે તેનું આચરણ કરો. તેથી કયારેય પણ કષાય કરવામાં મજા છે જ નહીં, જો વધારે કષાય કરવામાં લાભ હાત, ફાયદા હાત તા કાઈ કષાય છેડત જ નહીં, સ્વયં તીથકર ભગવાન પણ કષાયના ત્યાગ કરવાના ઉપદેશ ન આપત તમે તીર્થંકર ભગવતના અનેક જીવન ચરિત્ર સાંભળ્યા હશે, વિચારે ! કયારેય કઈ પણ તીર્થંકરે પેાતાના જીવનમાં કષાય કર્યાં હોય ? એવું એક પણ દ્રષ્ટાન્ત તમને ખ્યાલમાં હાય તા ખતાવા. દીક્ષા લીધા પછી તા નહી જ... પરંતુ ગૃહસ્થ જીવનમાં પણ કયારેય કોઈપણ તીથ કરે કષાય કર્યાં હોય એવું એકપણ દ્રષ્ટાન્ત તમને કેાઈ પણ્ સમયે ચરિત્ર ગ્રંથમાં કે શાસ્ત્રમાં જોવા પણ નહી મળે અને સાંભળવા પણ નહી મળે. તમારે મનામથન કરવું પડશે અને સાથી પહેલાં તે આત્માને પૂછીને એ નિર્ણય કરવા પડશે કે હું આત્મન્ ! શું તારે કષાયાની માવશ્યકતા છે? શું કષાયા વગર તારા જીવન વ્યવહાર કયારેય ચાલી નથી શકતા? તમે તમારી છાતી ઉપર હાથ રાખીને અંતરાત્માને પૂછી જુએ. શુ જવાખ મળે છે? કાઈ કહે છે અરે મહારાજ ! સ’સારમાં રહેવુ' અને કષાયાથી બચવું એ કેવી રીતે શક્ય બને ? કષાય કરીએ · જ નહી. તે અમારા 'સાર ચાલે કેવી રીતે? નથી ચાલી શકતે. આથી સ`સાર ચલાવવા માટે થાડા ઘણે! પણ કષાય તે કરવા જ પડે. આંખા થાડી લાલ ન કરીએ તા છેકરાએ માથા પર ચડી બેસે, થાડા ગુસ્સો ન કરીએ તેા નોકર અમારુ સાંભળે જ નહીં, ઘેાડા ગરમ થઈને ધાક-ધમકી ન રાખીએ તે પત્ની પણ આજ્ઞામાં ન રહે, ચેાડુ' માનઅભિમાન ન કરીએ તે સમાજમાં ઊભા રહેવાનું ભારે પડે, ઘેાડી માયા ન કરીએ તે પેટ પણ ન ભરાય અને લેાભ વિના તેા વ્યાપાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42