________________
: ૧૪૨ : ૧૩ પિંડવિધિ-પંચાશક ગાથા ૨૭ થી ૨૯
[ જેમ કે આહાર શુદ્ધ હોવા છતાં આધાકર્મની શંકા પડે છે તે આહાર લેવામાં આવે કે વાપરવામાં આવે તે આધાકમ દેષ લાગે, ઓશિકની શંકા પડે તે ઓશિક દેષ લાગે.........
અહીં ગ્રહણ અને ભજનને આશ્રયીને ચાર ભાંગા છે. તે આ પ્રમાણે –(૧) ગ્રહણ (આહાર લેતી વખતે) અને ભોજન (વાપરતી વખતે) એ બંનેમાં શકિત. (૨) ગ્રહણમાં શક્તિ, ભજનમાં નિઃશંક. (૩) ગ્રહણમાં નિ:શંક, લોજનમાં શકિત. (૪) બંનેમાં નિઃશંક.
પહેલા ભાંગાની ઘટના :- કોઈ સાધુને કઈ ઘરે ઘણે આહાર જોતાં આટલો બધો આહાર કેમ છે? કંઈક ગરબડ લાગે છે ! એવી શંકા થઈ, પણ લજજાળુ હેવાથી ગૃહસ્થને વધારે રસાઈ બનાવવાનું કારણ પૂછી શકે નહિ. શંકરપૂર્વક જ તે આહાર વહેરે અને શંકાપૂર્વક જ વાપરે.
બીજા ભાંગવાની ઘટના - ઉપર કહ્યું તેમ શંકિત આહાર લાવ્યા પછી જનની શરૂઆત કરતાં પહેલાં બીજા કઈ સાધુ વગેરેના કહેવાથી ખબર પડી જાય કે હું જે ઘરેથી શક્તિ આહાર લાવ્યો છું તે ઘરને આહાર નિષ છે. આથી વાપરતી વખતે નિઃશંક છે. - ત્રીજા ભાંગાની ઘટના - કોઈ સાધુને કોઈના ઘરેથી નિશંક આહાર લાવ્યા પછી કોઈ કારણથી તેમાં શંકા પડે કે હું અમુક ઘરેથી જે આહાર લાવ્યો છું તે કદાચ દોષિત હશે, આવી શકાપૂર્વક આહાર વાપરે. . .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org