Book Title: Panchashak Part 2
Author(s): Rajshekharsuri
Publisher: Panchashak Prakashan Samiti Navsari

Previous | Next

Page 295
________________ ૧૭ ક૯૫ પંચાશક સોળમા પંચાશકમાં પ્રાયશ્ચિત્તનું વર્ણન કર્યું. સ્થિત વગેરે કપમાં રહેલા સાધુઓ પ્રાયશ્ચિત્તને સ્વીકાર કરે છે અને તેને પૂર્ણ કરે છે. આથી હવે સ્થિત વગેરે ક૯૫નું સ્વરૂપ કહેવાની ઈચ્છાવાળા ગ્રંથકાર મંગલ વગેરે કહે છે :नमिऊण महावीरं, ठियादिकप्पं समासओ वोच्छं । पुरिमेयरमज्झिमजिण विभागतो वयणनीतीए ॥ १ ॥ શ્રી મહાવીર સ્વામીને પ્રણામ કરીને પહેલા, છેલ્લા અને મધ્ય બાવીશ જિનેને આશ્રયીને સ્થિત અને અસ્થિત કને આચારોને બૃહત્ક૯પ આદિ સૂત્રોના આધારે સક્ષે પથી કહીશ. અહીં મય જિનના ઉ૯લેખના ઉપલક્ષણથી મહાવિદેહ ક્ષેત્રના જિનને ઉલ્લેખ પણ સમજી લે. કારણ કે ગ્રંથકાર ભગવંત ૪૦ મી ગાથામાં પૂર્વ વિનિr=“બાવીશ જિનના સાધુઓના આચારે પ્રમાણે મહાવિદેહ ક્ષેત્રના જિનના સાધુઓના આચારો હોય છે” એમ કહેશે. (૧) રિતક૫નું સ્વરૂપ અને તેને શબ્દાર્થ – दसदोहओ उ कप्पो, एस उ पुरिमेयराण ठियकप्पो । सययासेवणभावा, ठियकप्पो णिच्चमजाया ॥ २ ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406