Book Title: Panchashak Part 2
Author(s): Rajshekharsuri
Publisher: Panchashak Prakashan Samiti Navsari

Previous | Next

Page 389
________________ : ૩૭૨ : ૧૯ તપેાવિધિ-પચાશક અચિંત્ય શક્તિવાળા શ્રી તીથકરા જે તપથી માક્ષમાં ગયા તે તીથર માક્ષગમન નામના અન્ય તપ છે. તે તપ આ પ્રમાણે છે. (૧૫) અતક્રિયા એટલે માથ. શ્રી આદિનાથ છ ઉપવાસથી, શ્રી વીરજિન છઠ્ઠથી અને ખાકીના જિના માસખમણુથી માક્ષમાં ગયા હતા. (૧૬) ગાથા ૧૭-૧૮ તીર્થ"કરાનું નિર્વાણસ્થાન :— अट्ठावयचंपोज्जिन्त पावासंमेय सेलसिहरेसु । उसभवसु पुजनेमीवीरो सेसा य सिद्धिगया ॥ १७ ॥ શ્રી આદિનાથ, વાસુપૂજ્ય, નૈમિનાથ અને વીરજિન અનુક્રમે અષ્ટાપદ પત, ચ‘પાનગરી, ઉજયંત (=ગિરનાર) પત અને પાવાપુરીનગરીમાં અને ખાકીના જિનેા સમ્મતશિખર પર્વત ઉપર માક્ષ પામ્યા છે. (૧૭) ચાંદ્રાયણુ તપનું વર્ણન :— चंदायणाह य तहा, अणुलोमविलोमओ तवो अवरो । મિત્રવા વહાણ છુટો, વિક્ષેત્રો યુન્ટ્રિાftfă ॥ ૨૮ ।। અનુક્રમથી અને વિપરીત ક્રમથી શિક્ષાની કે કાળિયાની વૃદ્ધિ હાનિથી ચાંદ્રાયણુ તપ થાય છે. આગમમાં બીજા પણ ભદ્રા, મહાભદ્રા, સતાભદ્રા, રત્નાવલી, કનકાવલી, લઘુસિંહમહાસિંહનિષ્ક્રીડિત, આય'ખિલ નિષ્ક્રીડિત, વર્ધમાન, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406