Book Title: Panchashak Part 2
Author(s): Rajshekharsuri
Publisher: Panchashak Prakashan Samiti Navsari

Previous | Next

Page 394
________________ ગાથા ૨૭થી ૨૯ ૧૯ તપેાવિધિ-પચાશક : છછ : ધમ આ તપતું વિધાન માલ માટે જ છે એવી બુદ્ધિથી તપ કરે છે. કહ્યું છે કે- મોક્ષાચૈવ તુ ધટતે વિશિષ્ટમતિહત્તમ: પુરુષ: (તત્ત્વાર્થ સંબંધકારિકા ગા૦ ૫ ઉત્તરાધ) વિશિષ્ટ મતિમાન પુરુષ માક્ષ માટે જ પ્રયત્ન કરે છે (=મેાક્ષ માટે જ કરે છે.) આગમાક્ત વિધિથી જ તપ કરવાથી માક્ષ માટે પ્રયત્ન થાય. કારણુ કે આગમ સિવાય ખીજા આલંબનમાં નાભાગ કારણ છે. | અર્થાત્ આગમ સિવાય બીજું આલમન લેવામાં અજ્ઞાનતા કારણ છે. જ્યાં અજ્ઞાનતા હોય ત્યાં માક્ષ માટે પ્રયત્ન ન થઈ શકે. માટે આગમનુ આલંબન લઈને આગમાક્ત વિધિથી જ તપ કરવા જોઇએ.) (૨૬) દેવતાના ઉદ્દેશથી (=દેવતાની આરાધના માટે) કરાતા આ તપ સર્વથા નિષ્ફળ છે કે કેવળ આ લાકનુ" જ ફળ આપે છે. એવું નથી, કિંતુ ચારિત્રનુ પણ કારણ છે એ જણાવે છે : 2; एवं पडिवत्तीए, एत्तो मग्गाणुसारिभावाओ । चरणं विहियं बहवो, पत्ता जीवा महाभागा ॥। २७ ॥ सव्वंगसुंदरी तह, णिरुजसिहो परमभृसणो चेव । आयइजणगो सोहग्गकप्परुक्खो तन्नोऽवि ॥ २८ ॥ पढिओ तवोविसेसो, अण्णेद्दिवि तेहि तेहि सत्थेहिं । मग्गपडिवत्तिहेऊ, हंदि विणेयाणुगुण्णेणं ।। ૨૧ ।। શુભ અનુષ્ઠાનામાં ( ધર્મક્રિયામાં) વિઘ્ના ન આવે ઈત્યાદિ હેતુથી સાધર્મિક દેવતાઓની તપ રૂપ આરાધનાથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406