Book Title: Panchashak Part 2
Author(s): Rajshekharsuri
Publisher: Panchashak Prakashan Samiti Navsari

Previous | Next

Page 392
________________ ગાથા ૨૦થી૨૫ ૧૯ તપોવિધિ—પંચાશક : ૩૭પ : કરણથી રહિતને જેવું ફળ મળે છે તેવું ફળ અધિકરણથી યુક્તને મળતું નથી. (૨૨) રોહિણી આદિ વિવિધ તપને નિર્દેશ – ઝmવિ વરિય વિત્ત, તા તા તેવા િ सुद्धजणाण हिओ खलु, रोहिणिमाई मुणेयवो ॥ २३ ॥ લેકરૂઢિ પ્રમાણે હિણી આદિ દેવતાને ઉદ્દેશીને કરવામાં આવતા રહિણું આદિ બીજા પણ વિવિધ તપ છે. આ તપ* વિષયાભ્યાસ રૂપ હોવાથી મુગ્ધ લોકોને અવશ્ય હિતકર છે. (૨૩) દેવતાઓને નામનિર્દેશ – रोहिणि अंबा तह मंदउष्णया सव्वसंपयासोक्खा । सुयसंतिसुरा काली, सिद्धाईया तहा चेव ॥ २४ ॥ एमाइदेवयाओ, पडुच्च अवऊसगा उ जे चित्ता । બનાસપઢિા , તે સરે રેવ તિ તો | રજ . * સતતાભ્યાસ, વિષયાભ્યાસ અને ભાવાભ્યાસ એમ ત્રણ પ્રકારે ધર્મનાં અનુષ્ઠાને છે તેમાં પહેલા કરતાં બીજું અને બીજાથી ત્રીજું શ્રેષ્ઠ છે. માતા-પિતાદિ પ્રત્યે વિનય વગેરેને સતત અભ્યાસ–પ્રવૃત્તિ તે સતતાભ્યાસ. શ્રી અરિહંત રૂપ વિષયમાં અભ્યાસ તે વિષયાભ્યાસ, અર્થાત્ અરિહંતની પૂજા વગેરે પ્રવૃત્તિ વિષયાભ્યાસ છે. ભાવને અભ્યાસ =પરિશીલન તે ભાવાભ્યાસ. અર્થાત સંસાર પ્રત્યે વૈરાગ્યપૂર્વક સમ્યગ દર્શનાદિભાવનું પરિશીલન કરવું તે ભાવાભ્યાસ. વ્યવહાર નથી સતતાભ્યાસ વગેરે ત્રણે અનુષ્કાને ધર્મરૂપ છે. નિશ્ચયનયથી ભાવાભ્યાસ જ ધર્મરૂપ છે. (ઉ૦ ૫૦ ગાથા ૯૪ વગેરે) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406