Book Title: Panchashak Part 2
Author(s): Rajshekharsuri
Publisher: Panchashak Prakashan Samiti Navsari

Previous | Next

Page 391
________________ * ૩૭૪ : ૧૯ તપેાવિધિ-પચાશક એક ભિક્ષા કે કાળિયાની હાનિ કરતાં કરતાં અમાસના દિવસે એક ભિક્ષા કે કાળિયા જેટલે આહાર લેવા. શુકલપક્ષમાં એકમના દિવસે પણ એક ભિક્ષા કે કાળિયા જેટલે આહાર લેવા. પછી ક્રમશઃ એક એક દિવસે એક એક ભિક્ષા કે ઢાળિયાની વૃદ્ધિ કરતાં કરતાં પૂનમના દિવસે પંદર ભિક્ષા કે કાળિયા જેટલેા આહાર લેવા તે વામળ્યા પ્રતિમા છે. (૨૦) ગાથા ૨૧-૨૨ ભિક્ષા અને કાળિયાનું પ્રમાણ :एत्तो भिक्खामाणं, एगा दत्ती विचित्तरूवावि । कुवकुडिअंडयमेत्तं, कवलस्सवि होइ विष्णेयं ॥ २१ ॥ એકવાર ભાજન નાખવું તે દૃત્તી છે. એક દત્તી એક ભિક્ષા છે. એક વાર નાખેલું ભેાજન (દાળ-ભાત વગેરે ભેગુ કરવાથી) અહુ જ અલ્પ અપ અનેક દ્રવ્યેાવાળું હાય તે પણ એક વ્રુત્તિ=એક ભિક્ષા ગણાય. કુકડીના ઈંડા જેટલું કાળિયાનું પ્રમાણુ છે. (૨૧) આ તપ કાને સફળ બને તે જણાવે છે : एवं च कीरमाणं, सफलं परिसुद्धजोगभावस्स । નિદિપળસ ધૈયું, ચરસ ન તારસોર્ ॥ ૨૨ ॥ નિર્દોષ ક્રિયાવાળા, નિર્દોષ ભાવવાળા અને અતિશય મહાર’ભ રૂપ કે કલહરૂપ અધિકરણથી રહિતને આ તપ સફળ બને છે=માક્ષાદિ ફળ આપનારુ થાય છે. બીજાને આ તપ તેવું સફળ ખનતું નથી. અર્થાત્ આ તપથી અધિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406