________________
ગાથા ૨૩-૨૪
૧૭ ક૯૫-પંચાશક
: ૨૯૯ :
-
કતિકર્મનું સ્વરૂપઃकितिकम्मं ति य दुविहं, अब्भुट्ठाणं तहेव वंदणगं । समणेहि य समणीहि य, जहारिहं होति कायव्वं ॥ २३ ॥
કૃતિકમેના અત્યુત્થાન અને વંદન એમ બે પ્રકાર છે. સાધુ અને સાધ્વીઓએ ચારિત્રપર્યાયની વૃદ્ધિ પ્રમાણે બંને પ્રકારનું કૃતિકર્મ કરવું જોઈએ. અભ્યથાન એટલે (આચાયદિ પધારે ત્યારે) ઊભા થવું. વંદન એટલે દ્વાદશાવત વગેરે.+ (૨૩). પર્યાયવૃદ્ધ પણ સાધ્વી નાના સાધુને વંદન કરે :सव्वाहिं संजईहिं, कितिकम्मं संजयाण कायव्वं । पुरिसोत्तमोत्ति धम्मो, सव्वजिणाणपि तित्थेसु ॥ २४ ॥
અ૯૫ પર્યાયવાળી કે અધિક પર્યાયવાળી બધી સાધ્વીઓએ આજના દીક્ષિત પણ સાધુને વંદન કરવું જોઈએ. કારણ કે સર્વજિનોના તીર્થોમાં ધર્મ (=પ્રવચન) પુરુષે પ્રવર્તાવેલ હાવાથી પુરુષપ્રધાન છે. સાધુએ સ્ત્રીઓને વંદન કરે નીચે પ્રમાણે દે થાય છે.
+ વંદનના ફેટાવંદન, ભવંદન અને દ્વાદશાવર્ત વંદન એમ ત્રણ પ્રકાર છે. રસ્તામાં સાધુ સામે મળે વગેરે સમયે મસ્તક નમાવીને બે હાથ જોડીને મથgણ વંામ કહેવું એ ફેટાવંદન છે. ખમાસમણા આપવા પૂર્વક અભૂઢિઓ સૂત્રથી કરાતું વંદન થોભવંદન છે. દ્વાદશાવર્તથી =બે વાંદણાથી કરાતું વંદન દ્વાદશાવર્ત વંદન છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org