Book Title: Panchashak Part 2
Author(s): Rajshekharsuri
Publisher: Panchashak Prakashan Samiti Navsari

Previous | Next

Page 385
________________ • ૩૬૮ : ૧૯ તપેાવિધિ-પ‘ચાશક ગાથા ૬-૭ આ આ તીયકર જ્ઞાન, તીથકર નિર્વાણ વગેરે અનેક ભેદો છે. તપમાં તીથ કરની પ્રવ્રજ્યા આદિત્તુ' આલમન છે. લખન અતિશય શુભભાવરૂપ છે. આથી આ તપ આલેાક સખ'ધી વગેરે ઉપકાર કરનાર હાવાથી સર્વ ગુણેાન સાયક છે અને એથી જ ભવ્ય જીવાતુ' અવશ્ય હિત કરે છે. તેમાં પણ અવ્યુત્પન્ન બુદ્ધિવાળા (-ધર્મના સબંધમાં બહુ અજ્ઞાન) જીવાનુ' વિશેષ હિત કરે છે. તપ એકાંતે હિતકર હાવાથી આલખન વિના પણ અત્યંત શુભ ભાવ થતા હૈાવાથી સર્વ પ્રકારનું તપ હિતકર જ છે. (૪-૫) તીર્થંકરનિગમ તપનું વષઁન :तित्थयरणिग्गमो खलु, ते जेण तवेण णिग्गया सच्वे । ओसप्पिणीह सो पुण, इमीइ एसो विणिदिट्ठो ॥ ६ ॥ બધા તીથ કરીએ જે તપ કરીને દીક્ષા લીધી તે તીથ કર નિગમ તપ છે. આ અવસર્પિણીમાં તે તપ નીચેની ગાથામાં કહેવાશે તે પ્રમાણે છે. (૬) । सुमइ त्थ णिश्चभत्तेण णिग्गओ वसुपृञ्जजिणो चउत्थेण । पासो मल्लीविय अट्टमेण सेसा उ छठेणं ॥ ७ ॥ સુમતિનાથ ભગવાને એકાસણું, વાસુપૂજ્ય ભગવાને ઉપવાસ, પાર્શ્વનાથ અને મન્નિનાથ ભગવાને અઠ્ઠમ, બાકીના વીશ તીર્થંકરાએ છઠ્ઠું કરીને દીક્ષા લીધી હતી. (૭) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406