Book Title: Panchashak Part 2
Author(s): Rajshekharsuri
Publisher: Panchashak Prakashan Samiti Navsari

Previous | Next

Page 386
________________ ગાથા ૮-૯ ૧૯ તપેવિધિ-પંચાશક : ૩૯ : તીર્થકરનિગમ તપ કરવાને વિધિ :उसभाइकमेणेसो, कायव्यो ओहओ सइ बलम्मि । गुरुआणापरिसुद्धो, विसुद्धकिरियाइ धीरेहिं ॥ ८ ॥ સાત્વિક જીવેએ ઉત્સથી શક્તિ હોય તો ઋષભાદિ જિનના કમથી આ તપ કરવો જોઈએ. શક્તિ ન હોય તે કમ વિના પણ કરવામાં દેષ નથી. તથા આ તપ ગુરુની આજ્ઞા પ્રમાણે અને નિરવદ્ય અનુષ્ઠાનથી કર જોઈએ. (૮) તીર્થકરનિર્ગમ તપન વિધિમાં મતાંતર:अण्णे तम्मासदिणेसु, बैंति लिंगं इमस्स भावंमि । तप्पारणसंपत्ती, तं पुण एयं इमेसिं तु ॥ ९ ॥ બીજા આચાર્યો કહે છે કે-ઋષભાદિ જિનાના દીક્ષાતપના જે મહિના અને જે તિથિએ છે તે મહિનાઓમાં અને તે તિથિઓમાં આ તપ કરવો જોઈએ. જેમકે-ઋષભદેવના દીક્ષાતમાં ચૈત્ર વદ આઠમના દિવસે જ છઠ્ઠ કર જોઈએ, શ્રી મહાવીર સ્વામીના દીક્ષાતપમાં માગશર વદ દશમના દિવસે જ છઠ્ઠ કર જોઈએ, આ રીતે બીજા તીર્થકરના દીક્ષાતપ માટે પણ સમજવું. તથા પારણામાં ઋષભાદિ જિનેનું જે દ્રવ્યથી પારણું થયું હતું તે દ્રવ્યની પ્રાપ્તિ થવી એ તપ સારી રીતે થયે છે એનું લક્ષણ છે. અર્થાત્ ઋષભાદિ તીર્થકરાએ ૨૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406