Book Title: Panchashak Part 2
Author(s): Rajshekharsuri
Publisher: Panchashak Prakashan Samiti Navsari

Previous | Next

Page 377
________________ : ૩૬૦ = ૧૮ ભિક્ષુપ્રતિમા–પંચાશક ગાથા ૪૯-૫૦ - અભિગ્રહ ન કરવાથી દેષ લાગે – एएसिं सइ विरिए, जमकरणं मयपमायओ सो उ । होअइयारो सो पुण, आलोएयवओ गुरुणो ॥ ४९ ॥ છતી શક્તિએ મદ અને પ્રમાદથી અભિગ્રહ ન કરવા તે અતિચાર છે. શુદ્ધિ માટે તે અતિચાર ગુરુ પાસે પ્રકાશિત કર જોઈએ. (૪૯) ઉપસંહાર :इय सव्वमेवमक्तिहमाणाए भगवओ पकुव्वंता । सयसामथऽणुरूवं, अइया काहिति भवविरहं ॥ ५० ॥ આ બધા અભિગ્રહને ઉક્ત રીતે સવશક્તિ અનુસાર જિનાજ્ઞાથી અવિપરીત પણે કરનારા છ જલદી સંસારને ક્ષય કરશે. (૫૦) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406