________________
: ૩૬૦ = ૧૮ ભિક્ષુપ્રતિમા–પંચાશક ગાથા ૪૯-૫૦
-
અભિગ્રહ ન કરવાથી દેષ લાગે – एएसिं सइ विरिए, जमकरणं मयपमायओ सो उ । होअइयारो सो पुण, आलोएयवओ गुरुणो ॥ ४९ ॥
છતી શક્તિએ મદ અને પ્રમાદથી અભિગ્રહ ન કરવા તે અતિચાર છે. શુદ્ધિ માટે તે અતિચાર ગુરુ પાસે પ્રકાશિત કર જોઈએ. (૪૯) ઉપસંહાર :इय सव्वमेवमक्तिहमाणाए भगवओ पकुव्वंता । सयसामथऽणुरूवं, अइया काहिति भवविरहं ॥ ५० ॥
આ બધા અભિગ્રહને ઉક્ત રીતે સવશક્તિ અનુસાર જિનાજ્ઞાથી અવિપરીત પણે કરનારા છ જલદી સંસારને ક્ષય કરશે. (૫૦)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org