________________
ગાથા ૪૭–૪૮ ૧૮ ભિક્ષુપ્રતિમા-પચાશક: ૩૫૯
પ્રતિમાકલ્પના દૂષણુના સમાધાનમાં પ્રાસંગિક ગ્રંથન આટલું ખસ છે. પ્રતિમાધારીને સક્રા સૂત્ર અને અના ચિંતનરૂપ ધ્યાન હોય છે. આ ધ્યાન રાગ, દ્વેષ અને માહના વિનાશ કરનાર છે, અને માક્ષનુ કારણ હાવાથી પ્રધાન છે. (૪૬)
પ્રતિમા માટે અયેાગ્ય સાધુએ અભિગ્રહે લેવા જોઈએ ઃएया पवजियव्वा, एवासि जोग्गयं उवगएणं । सेसेणऽवि कायव्या, केइ पइण्णा विसेसत्ति ॥ ४७ ॥ || जे जंमि जंमि कालंमि, बहु मया पवयणुष्णइकरा य । મત્રો નો વિમુદ્ધા, આયાવળટાળમા || ૪૮ ||
1
પ્રતિમાસ્વીકારની ચેાન્યતાને પામેલા સાધુએ પ્રતિમાએ સ્વીકારવી જોઈ એ. તેની ચાગ્યતાથી રહિત સાધુએ પણ કાઈક અભિગ્રહા કરવા જોઇ એ. (૪૭) જે જે કાળમાં નિવદ્ય વ્યાપારવાળા જે અભિગ્રહો ગીતાર્થીને બહુમાન્ય હાય અને અદ્ભુત હોવાના કારણે પ્રશંસાનું કારણ હાવાથી શાસનપ્રભાવનાનું કારણ હાય તે અભિગ્રહા ભાવ અને ક્રિયા એ મનેથી સ્વીકારવા જોઇએ. જેમકે-ઠંડી વગેરે સહન કરવું, ઉત્કટુંક વગેરે માસને રહેવું, વિવિધ દ્રવ્યાદિ અભિગ્રહા કરવા વગેરે, (૪૮)
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org