________________
• ૩૫૮ ૧૮ ભિક્ષુપ્રતિમા-પચાશક ગાથા ૪૫-૪૬
કહેવાના આશય છે.) કારણ કે જેમાં કહેલું યુક્તિથી ખાષિત હોય તે સદાગમ ન ડાય. જેમાં કહેલું યુક્તિથી અમાષિત હોય તે જ સદાગમ છે. જેમાં કહેલુ યુક્તિથી ખાધિત હાય તે દુરાગમ છે. અમે પ્રતિમાકલ્પ આગમાક્ત છે એટલુ જ કહ્યુ નથી, કિંતુ માગમાક્ત છે એમ કહેવા સાથે યુક્તિથી પણ ઘટે છે એમ જણાવ્યું છે, આથી અમે પહેલાં જે સમાધાન જણાવ્યું છે તે અન્ય આચાર્ચીના સમાધાનથી વધારે સુંદર છે. (૪૪)
માત્ર આગમથી જ અર્થના નિર્ણય ન થઈ શકે :जुतीए अविरुद्धो, सदागमो साऽवि तयविरुद्धत्ति । इय अण्णोष्णाणुगयं, उभयं पडिवत्तिहेउत्ति ॥ ४५ ॥
જે યુક્તિથી અખાધિત હોય તે સદાગમ છે. યુક્તિ પણ સદાગમથી અવિરુદ્ધ હાય, સદાગમથી વિરુદ્ધ યુક્તિ યુક્તિ જ નથી. આમ સઢાગમ અને યુક્તિ અને પરસ્પર સંકળાચેલા છે. પરસ્પર સ'કળાયેલા સદાગમ અને યુક્તિ અનિર્ણયનુ કારણ છે. અર્થાત્ યુક્તિથી અબાધિત સત્તાગમ અને સદાગમથી વિરુદ્ધ યુક્તિ એ ખ'નેથી અથ ના નિણુ ય થઈ શકે, કોઈ એકથી નહિ. (૪૫)
પ્રતિમાધારીના ધ્યાનનું સ્વરૂપ :
कयमेत्थ पसंगेणं, झागं पुण णिश्चमेव एयस्स । सुत्तस्थाणुसरणमो रागाइविणासणं परमं ॥ ४६ ॥
॥
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org